વિછીંયાના હાથસણી ગામે રહેતા અને શાકભાજીનો વેપાર કરતા મધુબેન ધીરુભાઇ ધોરીયા નામના 47 વર્ષીય મહિલા પર તેના જ ગામના પોપટ તળશી ગોહિલએ લોખંડના પાઇપ વડે હુમલો કરી માર મારતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ વીછીંયા પોલીસને થતા પ્રાથમીક પુછતાછમાં જાણવામાં આવ્યું હતું કે આરોપી પોપટ ગોહિલ મધુબેન ધોરીયાને ત્યા શાકભાજી લેવા માટે આવ્યો હતો ત્યારે ઉધારમાં શાકભાજી માગતા મહીલાએ તેની ના પાડતા તેને હુમલો કર્યો હતો.પોલીસે મધુબેનની ફરીયાદ પરથી પોપટ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Trending
- ઉદ્યોગનગર વિસ્તારમાં નેશનલ સેમ્પલ સર્વે: બ્રાસ ઉદ્યોગોના વિકાસનું મૂલ્યાંકન કરાશે
- ગુમશુદા 104 બાળકોને 2 મહિલા કોન્સ્ટેબલે શોધી કાઢ્યા
- ખ્યાતી ગ્રુપવાળા કાર્તિક પટેલનું રૂ.350 કરોડનું જમીન-શિક્ષણ કૌભાંડ
- ખેડૂત તાલીમ કેન્દ્ર નવસારી ખાતે પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠક યોજાઇ
- ગુજરાતની જનતાની સુખાકારી માટે સોમનાથ મહાદેવને પ્રાર્થના કરતા મુખ્યમંત્રી
- પ્રાકૃતિક ખેતીના પાંચ આધાર સ્તંભ એટલે બીજામૃત, જીવામૃત, આચ્છાદન, ભેજ અને જંતુનાશક અસ્ત્રો
- ચિંતન શિબિર-2024 બીજો દિવસ
- બાળ ઉછેરનું મનોવિજ્ઞાન શિક્ષણ શાસ્ત્રના મનોવિજ્ઞાનનો પણ આધાર