લાયન્સ કલબના ડિસ્ટ્રીકટ ગવર્નર હિતેશ ગણાત્રાની આગેવાની હેઠળ તાજેતરમાં ડીસ્ટ્રીકટ કેબીનેટ ઇન્સ્ટોલેશન સમારોહ ‘કમ’ યોજાઇ ગયો. જેનું ઉદધાટન ભાનુબેન ગણાત્રાએ કર્યુ હતું. કાર્યક્રમમાં વાઇસ ડીસ્ટીકટ ગવર્નર ચંદ્રકાંત દફતરી તથા વાઇસ ડીસ્ટ્રીકટ ગવર્નર દિવ્યેશ સાકરીયાએ શપથ લીધા હતા. આ તકે સંગીતાબેન જાટીયા, કમલેશ શાહ, જીતેન્દ્ર જૈન પરીમલ પટેલ અને સંજીવ ગાંધી સહીતના આગેવાનો હાજરી આપી હતી.
Trending
- ફાઈટર એરક્રાફ્ટની અછત દૂર કરશે હાઈ- લેવલ કમિટી!!
- 2024 ની ટેક વિદાય: ઉત્પાદનો,સેવાઓ જે આપશે વિદાય…
- અમદાવાદ : અસામાજિક તત્વોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા કરી ખંડિત , લોકોના ટોળેટોળા ઉમટ્યા
- નવેમ્બર માસમાં 6,000 ભારતીયો સરહદ પાર કરતા ઝડપાયા
- પાંજરાપોળની 100 વીઘા જમીન પર પગદંડો જમાવનાર ત્રણ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ
- ખ્યાતિકાંડ બાદ ગુજરાત સરકાર એક્શન મોડમાં: હોસ્પિટલો માટે નવી SOP જાહેર
- ધ્રોલ નજીક સોલાર પ્લાન્ટમાં હાથ ફેરો કરનાર ગેંગ ઝબ્બે
- ભુજ: ખત્રી તળાવના સાનિઘ્યમાં શિવ-મહાપુરાણમાં શિવધારાનો લ્હાવો લેતા ભાવિકો