કિસ સ્ત્રી અને પુરુષ બન્નેને સંતોષ આપે એવી સૌથી રોમેન્ટિક વસ્તુ છે. આ એક કળા છે અને કોઈને એક પરફે્કટ કિસ કરવા માટે ઘણી બાબતો સંકળાયેલી છે. શારીરિક અને માનસિક સંતોષનો સુમેળ એ અદભૂત કિસની ચાવી છે
કિસ થી થતાં ફાયદા :
કિસ દરમિયાન શરીરમાં એડ્રેનાલીન નામનું હોર્મોન બને છે, જે હૃદય માટે ખૂબજ ફાયદાકાર છે.
કિસનું સિમ્બોલ એક્સને મનાય છે.
કિસ દરમિયાન મોંઢામાં બનનાર લાળ દાંતોના પોલાણને દૂર કરે છે અને બેક્ટેરિયાને મારે છે.
કિસ દરમિયાન શરીરમાં કોર્ટિજોલનું સ્તર ઓછું થાય છે. જેનાથી શરીરનો તણાવ દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
ક્ષણિક ભરેલી આ કિસમાં ૩૪ ચહેરાના સ્નાયુઓ અને શરીરની ૧૧૨ પોશ્ચ્યરલ સ્નાયુનો ઉપયોગ થાય છે.આનાથી માંસપેશીઓ ચુસ્ત રહે છે. ઉપરાંત આનાથી ચહેરામાં રક્તનો સંચાર ઝડપી થાય છે અને લાંબા સમય સુધી યંગ દેખાઇ શકો છો.
કિસ કરવી હ્રદય માટે પણ ફાયદાકારક છે, કારણ કે તેનાથી એડ્રેનાલાઇનનો વિકાસ થાય છે, જે લોહીનું પરિભ્રમણ વધારે છે અને કોલેસ્ટોરેલ પણ ઓછુ થાય છે.
કિસ કરો છો ત્યારે ચહેરાના 34 મસલ્સ સક્રિય થાય છે.
કિસ એક વ્યકિતની સ્મેલ, સ્વાદ અને અવાજ બીજી વ્યક્તિમાં ટ્રાન્સમિટ કરે છે. જેનાથી બે વચ્ચેનો મતભેદ દૂર થઈ જાય છે.
કિસ કરવાથી મોઢામાં લાળ પેદા થાય છે અને તેનાથી દાંત મજબૂત બને છે.
કિસ દરમિયાન ઓક્સીટોસિન હોર્મોનનો સ્ત્રાવ થાય છે. જે શરીરને રિલેક્સ કરી નાખે છે.