સુત્રાપાડાના પ્રાચી નજીક રેશનિંગનો સરકારી અનાજનો જંગી જથ્થો ઝડપાયો

Screenshot 4 16
સુત્રાપાડાના પ્રાચી નજીક રેશનિંગનો સરકારી અનાજનો જંગી જથ્થો ઝડપાયો .ગરીબોનું સરકારી અનાજ બારોબાર વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો . વેરાવળ કલેક્ટરની ટીમે  દરોડો પાડ્યો હતો અને ટીંબડી ગામે ભાગ્યલક્ષ્મી સિડ્સ નામના ગેરકાયદેસર  ચાલતા કારખાના પર પણ ઓચિંતો દરોડો પાડીયો  હતો .

Screenshot 2 20

643 કટા (50 કિલોના બચકા) સરકારી માર્કા અને સરકારી સિલાય વાળા ઘઉં,  ચોખા અને ચણાનો જથ્થો ઝડપાયો. તપાસ દરમિયાન કારખાનાનો સંચાલક સ્થળ પર મળી આવ્યો હતો .

Screenshot 3 22

સરકારી અનાજના ગોડાઉન માંથી સીધો બરોબાર જથ્થો જતો હોવાની આશંકા થઈ હતી . સરકારી અનાજ દુકાનદારના બદલે કારખાનામાં સપ્લાય કરાયો હતો તેમજ તમામ જથ્થો સિઝ કરી લેવાયો છે .

રામસિંહ મોરી

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.