ઉદયપુરનો રહેવાસી કલ્પીત વિરવાલ ૧૦૦ ટકાની સો ભારતમાં અવ્વલ: જયારે ગુજરાતમાં ૩૪૫ માર્કસની સો વેદાંત રાવલ ટોપર
ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે ગત તા.૨જી એપ્રિલે લેવાયેલી ઓનલાઇન અને તા.૮ અને ૯મી એપ્રિલે લેવાયેલી ઓફ લાઇન જેઇઇ નું પરિણામ આજે જાહેર કરી દેવાયું છે. જેમાં દેશમાં પ્રમ ૧૦૦માં ગુજરાતના બે વિર્દ્યાીઓનો સમાવેશ યો છે. સમગ્ર દેશમાંી આ પરીક્ષામાં અંદાજે ૧૧ લાખ કરતાં વધુ વિર્દ્યાીઓ ઉપસ્તિ રહ્યા હતા. જયારે ગુજરાતમાંી અંદાજે ૬૦ હજાર જેટલા વિર્દ્યાીઓએ જેઇઇ આપી હતી. આ પરિણામ બાદ પ્રમ બે લાખમાં આવતાં વિર્દ્યાીઓની જેઇઇ આગામી તા.૨૧મી મેના રોજ લેવામાં આવશે. જેઇઇમાં પ્રમ ક્રમે ઉદેપુરનો વિર્દ્યાી આવ્યો છે જેણે ૩૬૦ માર્કસની જેઇઇની પરીક્ષામાં ૩૬૦ માર્કસ પુરા મેળવ્યા છે. ગુજરાતમાં વેદાંત રાવલે ૩૬૦માંી ૩૪૫ માર્કસ મેળવીને ઓલ ઇન્ડિયામાં ચોો રેંક મેળવ્યો છે. આજ રીતે ક્ષિતિજ સિંઘલે ૩૬૦માંી ૩૨૦ માર્કસ મેળવીને ૮૯મો રેંક મેળવ્યો છે. ગુજરાતમાંી પાસ નારા વિર્દ્યાીઓની સંખ્યમાં વધારો યો છે.
દેશની નામાંકિત ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે જેઇઇ એટલે કે જોઇન્ટ એન્ટ્રન્સ એકઝામ લેવામાં આવે છે. ગુજરાતમાં પણ અત્યાર સુધી જેઇઇ લેવામાં આવતી હતી. પરંતુ આ વર્ષે ગુજકેટના આધારે પ્રવેશ આપવાનું નક્કી કરાયુ છે. આમછતાં ૬૦ હજારી વધારે વિર્દ્યાીઓએ જેઇઇ આપી હતી. ગુજરાત ટોપ ૧૦૦માં બે વિર્દ્યાીઓનો સમાવેશ યો છે પરંતુ ૧૨૦૦ સુધીની રેંકમાં ૧૨ી વધુ વિર્દ્યાીઓએ સન મેળવ્યુ છે. ગુજરાતમાં ૩૦૦ી વધુ રેંક મેળવનારા વિર્દ્યાીઓની સંખ્યા ૬ી વધુ છે. ગતવર્ષે ૧૦૦માં સન મેળવનારા વિર્દ્યાીઓની સંખ્યા ચારી વધુ હતુ. આ વખતે બે વિર્દ્યાીઓ સન મેળવ્યુ છે. ઓલ ઇન્ડિયામાં ૩૦૦ી વધુ માર્કસ મેળવનારા વિર્દ્યાીઓની સંખ્યા ૧૨૦ જેટલી છે. ગતવર્ષે કટ ઓફ માર્કસ જનરલ કેટેગરી માટે અંદાજે ૧૦૫ જેટલા હતા. જેની સામે આ વખતે કટ ઓફ માર્કસમાં ઘટાડો નોંધાય છે. આ વર્ષે જનરલ કેટેગરીના વિર્દ્યાીઓ માટે કટ ઓફ માર્કસ ૮૧ રહેશે. આ વખતે જાહેર કરાયેલા પરિણામમાં પ્રમ બે લાખ ૨૦ હજારમાં સન મેળવનારા વિર્દ્યાીઓને આગામી તા. ૨૧મી મેના રોજ લેવાનારી જેઇઇ એડવાન્સ આપવાની તક મળશે.
જોઈન્ટ એન્ટાન્સ એકઝામિનેશન (જેઈઈ) પરીક્ષામાં પ્રમવાર ૧૦૦ ટકા મેળવવાનો ઈતિહાસ રચાયો છે. આ પરીક્ષામાં ૩૬૦ માર્કસમાંી પુરેપુરા ૩૬૦ માર્કસ મેળવનાર ઉદયપુરનો રહેવાસી કલ્પિત વિરવાલ છે. કલ્પિતે અન્યોને સુચન કરતા કહ્યું કે, હું અભ્યાસને એક બોજા સ્વ‚પે ગણતો ની, હું જે પણ કંઈ શીખુ છું તેનો આનંદ માણું છું.
કલ્પિતના પિતા પુષ્પેન્દ્ર વિરવાલ એમબી ગર્વનમેન્ટ હોસ્પિટલ ખાતે સેવા આપે છે. જયારે તેની માતા પુષ્પા વિરવાલ શિક્ષક છે. કલ્પિતે કહ્યું કે, મારા માતા-પિતા મારા અભ્યાસને લઈને ખુબજ કાળજી દાખવે છે. હું સ્કુલ અને કોચીંગ કલાસ પછી ઘરે આવ્યા બાદ છ કલાક વાંચુ છું.
સમગ્ર દેશમાં કલ્પિત વિરવાલ પ્રમ નંબરે છે. ત્યારે ગુજરાતમાં ૩૬૦ માંી ૩૪૫ માર્કસની સો વેદાંત રાવલ અવ્વલ નંબરે છે. વેદાંત રાવલ અમદાવાદના મણીનગરમાં પીબીડી હાઈસ્કુલનો વિર્દ્યાી છે. વેદાંત ગુજરાતમાં પ્રમ અને સમગ્ર ભારતમાં ચોા નંબર પર છે. વેદાંતના પિતા સંજય રાવલ મણીનગરમાં મેડીકલ પ્રેકટીશનર છે. તેમણે જણાવ્યું કે, વેદાંત હમેશા તેના કલાસમાં પ્રમ નંબરે જ હોય છે. દસમાં ધોરણની બોર્ડની પરીક્ષામાં ગણિતમાં વેદાંતે સો ગુણ મેળવ્યાં હતા.વેદાંતે કહ્યું કે, તે હવે જેઈઈ એડવાન્સ પર ધ્યાન કેન્દ્રીત કરશે અને તેનો ધ્યેય બોમ્બે આઈઆઈટીમાં કોમ્પ્યુટર એન્જિનીયરીંગ કરવાનો છે. હું દરરોજ યોગ કરું છું, મને મારા અભ્યાસમાં બહુ ધ્યાન કેન્દ્રીત કરવા પ્રેરે છે.