26 નવેમ્બરના યોજાનાર લગ્નોત્સવમાં જોડાવવા અનુરોધ ‘અબતક’ના આંગણે આયોજકોએ આપી માહિતી

તા.ર6-નવેમ્બરના ભરવાડ સમાજ દ્વારા 19મો સમૂહ લગ્ન ઉત્સવ ત્રંબા, કાળીપાટ ગામ ખાતે યોજવામાં આવશે. ‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલા આયોજકોએ વિશેષ વિગતો આપી હતી. સંતશ્રી નગા બાપા, લાખા બાપાના આર્શિવાદથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોપાલક સમુહ લગ્ન સમિતિ દ્વારા આયોજીત 19મો સમુહ લગ્ન ઉત્સવ ભરવાડ સમાજ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. છેલ્લાં 19 વર્ષથી આ ગોપાલક સમુહ લગ્ન સમિતિ દ્વારા આ વખતે પણ દર વર્ષની જેમ સમુહ લગ્ન ત્રંબા પાસે, કાળીપાટ, બાલાભાઈની વાડી, ભાવનગર રોડ ખાતે તા.26/11 યોજાશે.

આ સમૂહ લગ્નમાં જોડાવા માટે દિકરીની ઉંમર 18 વર્ષથી ઉપર હોવી જોઇએ અને દિકરાની ઉંમર 21 વર્ષથી ઉપરની હોવી જોઇએ. તો જ આ સમૂહ લગ્નમાં જોડાઇ શકશે. તા.1/11 ફોર્મ વિતરણ કરવામાં આવશે. ફોર્મ મેળવવા માટે સ્વામિનારાયણ ચોક બાલાભાઇ બોળીયા મો.નં.94262 38095, ચુનારાવાડ ખાતે વીભાભાઇ જોગરાણા- મો.નં.98794 73773, રૈયા રોડ રઘુભાઇ ધોળકીયા મો.નં.98245 41411 માધવ એન્ટરપ્રાઇઝ ખાતેથી ફોર્મ વિતરણ કરવામાં આવશે. જે ફોર્મ આધાર પુરાવા સાથે સંપૂર્ણ વિગત સાથે ભરીને તા.11/11 સુધીમાં ભરવાડ સમાજની જગ્યા, 150’ રીંગ રોડ ચોકડી ખાતે આપવાના રહેશે.

આ સમૂહ લગ્નમાં “રક્તદાન મહા દાન” બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવશે. ગોપાલક સમુહ લગ્ન સમિતિ, રાજકોટના આયોજકો બાલાભાઈ બોળીયા, વીભાભાઈ જોગરાણા , સગરામભાઈ મીર, રઘુભાઈ ધોળકીયા. હીરાભાઈ જોગરાણા, લખમણભાઈ ધોળકીયા, વિભાભાઈ બોળીયા- ઢાઢીયા, બાલાભાઈ સભાડ, રાજુભાઈ મીર, બાબુભાઈ બોળીયા, મધાભાઈ બોળીયા, રઘુભાઈ બોળીયા, સંગ્રામભાઈ શીયાળીયા, ડાયાભાઈ સાટીયા, છેલાભાઈ સોહલા, લાલાભાઈ મીર, સાદુળભાઈ ભુવા, ગભુભાઈ ભુવા, સેલાભાઈ સાગડીયા, મેરાભાઈ સાગડીયા, ભનાભાઈ બામ્બા, ડો. રણછોડભાઈ બામ્બા, વાઘાભાઈ મીર, હાજાભાઈ જોગરાણા, રણછોડભાઈ ડોડા, બાલાભાઈ શેભાત્રા, રાજુભાઈ સભાડ, ધીરુભાઈ સભાડ, લાલાભાઈ સોહલા, ઘુડાભાઈ જોગરાણા, ગેલાભાઈ સોહલા, નારણભાઈ જોગરાણા, હરીભાઈ મીર, ગભાભાઈ સોહલા, રાકેશભાઈ ડોંડા, કાનાભાઈ ચૌહાણ, નાથાભાઈ સભાડ, ભલાભાઈ ધોળકીયા, લાખાભાઈ સાટીયા, મીઠાભાઈ જોગરાણા, ભુપતભાઈ ધોળકીયા, ભનાભાઈ ડોંડા, છગનભાઈ સોહલા, ભોજાભાઈ બામ્બા, કરશનભાઈ જોગરાણા, ભોપાભાઈ જોગરાણા, રઘુભાઈ બોળીયા, લાલાભાઈ સભાડ, નારણભાઈ ભુવા, નાઝાભાઈ જોગરાણા આ તમામ ગોપાલક સમુહ લગ્ન સમિતિના આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.