સંતકબીર રોડ (જલગંગા ચોકથી) બપોરે પરંપરાગત પોષાકમાં મરાઠા સમાજ ઉમટી પડશે

હિન્દુસ્તાનમાં સર્વપ્રથમ હિન્દુત્વની ધાક બેસાડનારા મહાન યોધ્ધા , હિન્દવી સ્વરાજય સંસ્થાપક હિન્દુ સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિતે ‘ ‘ ધ શિવરાય ગ્રુપ ’ (રાજકોટ) નાં ઉપક્રમે તા .19/2/2013 ને રવિવારે બપોરે 1 કલાકે જલગંગા ચોક , સંત કબીર રોડથી રેસ્કોર્ષ સુધી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે વહેલી સવારે 5 કલાકે ઢેબચડા ગામ (શ્રી આશાપુરામાંના મંદિર) ખાતેથી ભવાની જયોત પ્રજવલીત કરી રેલી પ્રસ્થાન સ્થળે પધરાવવામાં આવશે. જે પણ રેલીનું  ભવ્ય આકર્ષણ રહેશે.

આ ભવ્ય રેલીમાં રાજકોટ શહેરનાં સમસ્ત મરાઠા સમાજ સહિત સર્વ સમાજનાં લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે . પરંપરાગત મરાઠી પોશાક  અને મહારાષ્ટ્રીયન સાફામાં સજ્જ યુવાનો સાથે મહિલાઓ પણ સાંસ્કૃતિક પહેરવેશમાં ઉકત રેલીમાં સામેલ થરો . ઢોલ – તાશા સહિતનાં ભારતીય મહારાષ્ટ્રીયન સંસ્કૃતિની ઓળખ સમાન પ્રખ્યાત વાદ્યો સાથે સમગ્ર રૂટ પર મરાઠી સંસ્કૃતિના દર્શન થશે. શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને શણગારેલી બગીમાં બિરાજીત કરી સમગ્ર

પ્રારંભ : જલગંગા ચોક , (સદગુરૂ કોમ્પ્લેક્ષ ) , ડી.કે.બાલક હનુમાન ચોક , પારેવડી ચોક , બેડીનાકા ટાવર , કોઠારીયા નાકા , ત્રિકોણા , ચાલીક રોડ ( રામકૃ આશ્રમ ) , રેસકોર્ષ ( જીલ્લા પંચાયત ચોક ) , શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પાસે મહારાષ્ટ્રીયન ઢોલ – પથક નાદની જમાવટ ઘરો જે રેલીનું વધુ એક મુખ્ય જ્ઞક્ષયતશફ  24શક્ષશ તયભફિ આકર્ષણ રહેશે .નગર ચર્યા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.