ગૌસેવા ને જીવનની નૈતિકતા સાથે વણી લેવાના “સામાજિકજાગૃતિ” અભિયાન ની કામધેનુ બની રહેલી શ્રીજી ગૌશાળા ની ગૌ સેવા દેશ વિદેશમાં સરાહનીય
ગૌ સેવાની જીવનમાં ખરા અર્થમાં ચરિતાર્થ કરવા સતત સામાજિક જાગૃતિની કામધેનુ બની રહેલી રાજકોટ જામનગર હાઇવે નવા ક્રિકેટ સામે નિશ્ચિત શ્રીજી ગૌશાળા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌ માતાના લાભાર્થે સર્વ રાસોત્સવ રાસવિલાસનું આયોજન કરવામાં આવ્યું હતું,
શરદપૂનમની સંધ્યાએ રવિવારે સાંજે સાડા છ વાગ્યાથી શ્રીજી ગૌશાળા ના પ્રાંગણમાં રાસોતવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્રણ વૈજનાથ સૌમાં વિજેતાઓને ઇનામુંથી નવાજવામાં આવ્યા હતા લોકાયક રાજુભાઈ ભટ્ટ કુમાર નીરૂબેન દવે અવધ ભટ્ટ અને વૃંદના તાલે મોડે સુધી ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી હતી શરતોત્સવના રાસોત્સવ પછી મહેમાનોને સ્વાદિષ્ટ ભોજન ના ઉપહાર પણ આપવામાં આવ્યા હતા આ રસોત્સવમાં પાંચથી 15 વર્ષ 16 થી 40 વર્ષ અને 40 થી ઉપરના બધા જ ત્રણ વહી જૂથના ખેલૈયાઓ માંથી છ વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા હતા.
દરેક ગ્રુપમાં બે પુરુષો અને બે બહેનોને રેલ ડ્રેસ માટે પણ ઇનામોથી નવાજવામાં આવ્યા હતા. કાઠીયાવાડ ટ્રેડિશનલ વેશભૂષામાં લઈ આવો એ શરદપૂનમની રઢીયાળી રાતને વધુ રોનક બનાવી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રીજી ગૌશાળા પરિવારના તમામ સભ્યોએ ભારતીય મત ઉઠાવી હતી શ્રીજી ગૌશાળા ગૌ સેવા માટે સતત કાર્યરત સંસ્થા છે ગૌ સેવા માટે ટ્રસ્ટીઓ અને ગૌસેવક મિત્રો ની સેવા યોગદાન આપવા માટે 24 કલાક 98254 18900./.9376733033./.94274 29001,/99099 71116./98982 41190 નો સંપર્ક કરવા જણાવ્યું છે
કદાચ મને સૌ જન્મો મળે તો પણ હું ગાયમાતાના સાનિધ્યમાં વિતાવવા માંગુ છુ : પ્રભુદાસ શ્રીજી ગૌશાળા
સરદ ઉત્સવ આપણી પ્રાચીન પરંપરા મુજબનો એક એવો ઉત્સવ છે કે જે વ્યક્તિના જીવનમાં શારદીય, શાંતી નું નિર્માણ કરે છે. ચંદ્રમાંની સિતળતા દરેક મનુષ્યના જીવનની અંદર નિર્માણ થાય એના માટે આપણા પ્રાચીન કાળથી આ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. શ્રીજી ગૌ શાળાની એક પરંપરા રહી છે. દરેક સાંસ્કૃતિક કાર્યક્રમો અમે હજારો લોકો સાથે રહીને ગાય માતાના સાનિધ્યમાં કાર્યક્રમ ઉજવીયે છીએ. ગાય અને સમાજ એકબીજા કાયમ માટે જોડાયેલા રહે એ અમારો હેતુ છે ગાયમાતાના પુણ્યથી જ સમાજ સુખી થતો આવ્યો છે.
દેશી ગાયનાં દૂધનાં ગુણ હજી સુધી ઉજાગર નથી કરી શક્યા તે આપણી કમનસીબી ગણાય : રમેશભાઈ ઠકકર
જ્યારે ગૌમાતાના કતલ નોહતા થતાં ત્યારે ચાર જ પ્રકારનાં રોગો હતાં. આજે વિશ્વમાં ઘણા બધા રોગો થવાનું કારણ ગૌમાતાની કતલ જ છે એવો વિગ્રહિક સાબિત કરવા માંડ્યા છે. યુરિયા જેવા રાસાયણિક ખાતરના વપરાશ પછી લોકોને હવે ખબર પડી છે કે ગોબર અને ગૌમુત્ર દ્વારા ઓર્ગેનિક ખેતી કરવી હિતાવહ છે. માનવના વિકારો દૂર કરવાની તાકાત ગાયમાતા પાસે છે.ગાયોને ખવરાવવા માટે કયારેય માંગવા જવું પડતું નથી.