શિયાળાની સિઝન છડી પોકારી રહી છે વહેલી સવારે અને મોડીરાતે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે આજે સવારે રાજકોટમાં જોરદાર ઝાંકળ વર્ષા થવા પામી હતી. ગાઢ ધુમ્મસના કારણે શહેરના રાજમાર્ગો હિલસ્ટેશન જેવો અહલાદક માહોલ જોવા મળતો હતો વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૫ ટકાએ પહોચી જતા વિઝીબીલીટી માત્ર ૧૦૦૦ મીટર રહેવા પામી હતી. ઝાંકળ વર્ષા સવારે મોડે સુધી ચાલુ રહેતા ગુલાબી ઠંડીનો અનુભવ શહેરીજનોએ કર્યો હતો.
Trending
- કાચા પપૈયામાંથી બનાવો આ મીઠાઈ, મહેમાનો રેસીપી પૂછશે
- બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો ચેતી જજો !
- બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો હટાવવામાં નહીં આવે, SCએ આપ્યો ઐતિહાસિક નિર્ણય
- પરફેક્ટ નાસ્તો : ઘરે જ બનાવો ચટાકેદાર ખાટી-મીઠી શક્કરિયાની ચાટ
- Tasty and Healthy: શિયાળામાં ટ્રાય કરો પ્રોટીનયુક્ત મગફળીની કઢી, આ રહી રેસીપી
- #MaJaNiWedding : ગુજરાતી સેલિબ્રીટીઝ રંગાયા મલ્હાર-પૂજાની હલ્દીના રંગમાં
- યે હસી વાદીયા !! આ પર્વતોની સુંદરતા મનમોહી લેશે
- Honda Activa Electric સ્કૂટરનું ફરી થી જોવા મળ્યું ટીઝર, ચાર્જિંગ પોર્ટ બાબતે જોવા મળ્યા અપડેટ