Abtak Media Google News
  • અબતકની મુલાકાતમાં બૌદ્ધ સંઘના આગેવાનોએ મહોત્સવની વિગતો આપી ધર્મ પ્રેમીઓને બોધ મહોત્સવમાં ઉમટી પડવા કરી હાકલઅબ તક રાજકોટ

વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણના પથ પર માનવ સમાજને લઈ જનારા ભગવાન બુદ્ધ ની જનમ જયંતિ નિમિત્તે રાજકોટ બૌદ્ધ સત્સંગ દ્વારા વૈશાખી બૌદ્ધ પૂર્ણિમાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે અબતકની મુલાકાતે આવેલા સુમેઘભાઈ, તથાગત અમુભાઈ સોલંકી, દિનેશભાઈ સોલંકી, જેડી ચાવડા, સૂર્યભાઈ તથાગત, બોધીરાજ બૌદ્ધ, ગૌતમભાઈ ભારતી ,દીશેશભાઈ સોલંકી, મહેન્દ્ર સિંહ ,શાંતુબેન સોલંકી સંબોધી તથાગત, કિશોરભાઈ આગઠીયા અને નિલેશભાઈ પરમાર એ કાર્યક્રમની વિગત આપવી જણાવ્યું હતું કે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે સુગમ ગૌતમ બુદ્ધ વિહાર ખાતે યોજાનારા પાંચ દિવસીય મહોત્સવનો પ્રારંભ 19/5 રવિવારે સવારે આઠ વાગે ધમ ધજારોહણ અને ધમ દર્શન પ્રદર્શન ત્યારબાદ ડોક્ટર આંબેડકર ભવન ખાતે બૌદ્ધ ધર્મ પ્રશિક્ષણ શિબિર માં ડોક્ટર કરુણા સિંહ રાહુલ હરિયાણા અને પ્રજ્ઞા રત્ન ફેરો પોરબંદર વાળા ખાસ ઉપસ્થિત રહેશે ત્યારબાદ સાંજે 5 થી 8 જાહેર બૌદ્ધ ધર્મ સભા 2017 20 5 સોમવારે રાત્રે 8 થી 11 સુધી જાદુ કે રંગ બોધ કે સંગ ખ્યાત નામ જાદુગર સંજય રાજ અને રોબર્ટ જામનગર વાળા વિજ્ઞાનની જાદુઈ માયાજાળ અને અવનવા જાદુના પ્રયોગો કરશે, 21 મે મંગળવારે રાત્રે 8:00 વાગે સાંસ્કૃતિક કાર્યક્રમમાં સંગીત સંધ્યા 22 મે બુધવારે રાત્રે 8:00 વાગે લોક ડાયરામાં દિનેશ ગોહિલ તેમજ સાચી કલાકારો કલા રસ પીરસ છે 23મી મે ગુરુવારે સાંજે 5:00 વાગે બૌદ્ધ ધર્મ પદયાત્રા સુગમ ગૌતમ બુદ્ધવિહાર થી પ્રસ્થાન કરી પણ કુટી સોસાયટી મેઇન રોડ ડોક્ટર ભીમ રાવ સોસાયટી દેવનગર લક્ષ્મી સોસાયટી મેઇન રોડ શાસ્ત્રીનગર સોસાયટી નાના મહુવા મેઇન રોડ લક્ષ્મીનગર બ્રિજ દાસી જીવણપરા સુગમ સોસાયટી થી સુગમ ગૌતમ બુદ્ધવિહારે પરત ફરશે અને રાત્રે 9:00 વાગે સંઘ સાથે મૈત્રી ભોજન સહિતના આ કાર્યક્રમમાં વિહાર ખાતે દરરોજ સાંજે કાર્યક્રમની શરૂઆત બુધ વંદના ત્રીસરણ પંચશીલથી કરવામાં આવશે સવારે 9:00 થી 12 અને સાંજે 5 થી 10 સુધી બૌદ્ધ ધર્મ દર્શન અને બહુજન સાહિત્ય પ્રદર્શનની મુલાકાત તો લાભ આપવામાં આવશે આ મહોત્સવનો ધર્મ લાભ લેવા બોધ ઉપાસક ઉપસ્થિત રાજકોટ દ્વારા બૌદ્ધ પ્રેમી ભાવિકોને  નાતજાતના ભેદ વગર ધર્મ લાભ લેવા અનુરોધ કરવામાં

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.