ધોરાજી તાલુકા ના પીપળીયા ગામ ની ઘટનાં પીપળીયા ગામ નજીક આવેલ હરસિધ્ધ પ્લાસ્ટીક ગઠા નુ કારખાનું આવેલ છે મોડી રાતે કોઈ કારણોસર આ કારખાનાં માં ભીષણ આગ લાગી ગઈ હતી માલીક ને જાણ થતાં માલીકે ધોરાજી ના નગરપાલિકા ફાયર ફાઇટર ને જાણ કરતાં તાત્કાલીક ધોરાજી નગરપાલિકા ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં આગ ને કાબુમાં લેવા માટે ફાયર ફાઇટરો ને ભારે જહેમત ઊઠાવી પડેલ હતી છ થી સાત નાનાં મોટાં પાણી નાં બંબા ઓ વહેલી સવાર સુધી ધોરાજી નગરપાલિકા ફાયર ફાઇટરો દ્વારા ભારે જહેમત બાદ થોડાક અંશે આગ કાબુમાં લીધી હતી આ પ્લાસ્ટીક કારખાનાં માં આગ ને લીધે માલીક ને પુછતાં ૧૫ થી ૧૭ લાખ રૂપીયા નું આશરે નુકસાન થયાં નું અનુમાન છે તેવુ જણાવેલ આ આગ નું કારણ જાણવા મળ્યું નથી આ ઘટના માં સદનશીબે કોઈ જાનહાની થઇ નથી ધોરાજી તાલુકા પીપળીયા ગામ પાસે પ્લાસ્ટીક ગઠા ના કારખાનાં ભીષણ આગ લાગી ધોરાજી નગરપાલિકા ફાયર ફાઇટરો માં વલી ભાઈ સોરા તથા હરેશભાઇ વૈષ્ણવ ઘટના સ્થળે પહોંચ્યા
Trending
- રેલવેના મુસાફરો માટે ખાસ! ટ્રેનોમાં 1000 કોચ જોડવામાં આવશે
- ગુજરાતના ખેડૂત જોગ
- ડાંગ જિલ્લાના સંતોકબા ધોળકીયા વિદ્યામંદિર માલેગામના વિધાર્થીઓને ટેબ્લેટ વિતરણ
- ઇન્ડોવેસ્ટર્ન લૂકમાં નાજુક નમણી લાગી કિંજલ રાજપ્રિયા
- વર્લ્ડ હેરિટેજ વીક 2024: કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ એટલે ધોળાવીરા
- અમદાવાદમાં 7 કલાક માટે સાબરમતી રિવરફ્રન્ટ રહેશે બંધ, જાણો કેમ અને કયા સમયે!
- શું તમે પણ એક સારા મોબાઈલ ની શોધમાં છો..?
- ભરતનાટ્યમથી ભારતીય સંસ્કૃતિને આકાર આપતી એક પ્રતીભા એટલે કે હેતલ કટારમલ