અચાનક શોર્ટસર્કિટથી થઈ લાગી હતી આગ આગ લાગવાથી પશુઓને ઘાસચારો બળીને ખાખ ઘર ઘરની ઘરવખરી બળીને ખાખ ગામનો સરપંચ અને એમના યુવાનો ભેગા મળીને ગામ પંચાયતના બોર પંચાયત પાણી વળે આગને કાબુમાં લીધી.
જાદર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ઇડરના ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચ્યા.અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે આગ નો બનાવવાથી ખેડૂતોને નુકશાન.