Abtak Media Google News
  • પ્રહલાદનગરની કોમર્શિયલ બિલ્ડિંગમા લાગી આગ
  •  લિફ્ટમાં ફસાયેલા 25 લોકોને સુરક્ષિત બહાર કઢાયા

અમદાવાદ ન્યૂઝ : અમદાવાદમાં ફરીથી આગ લાગવાની ઘટના સામે આવી છે. અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં કોમર્સ હાઉસ નામની ઈમારતના એસીના ડકમાં આગ લાગી હતી. નવમા માળે એસીના ડકમાં આગ ફાટી નીકળી હતી, અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટમા સ્થળે પહોંચી હતી. ફાયરના જવાનોએ આગ પર કાબૂ મેળવવવાનો પ્રયત્ન કર્યો હતો. ફાયરના જવાનોએ અંદાજીત 25 લોકોને રેસ્ક્યુ કર્યા હતા.આગનું કારણ અકબંધ છે .

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.