(1)ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીમાં વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથે કોંગ્રેસ અધ્યક્ષ પ્રણવ મુખર્જી (28 ડિસેમ્બર,1983)

Screenshot 1 34

(2)જાપાને ભારતને આપેલી લૉન સહાય સમયે, જાપાનના વિદેશમંત્રી યોશીઓ સકુરાઉચી સાથે નાણાંપ્રધાન પ્રણવ મુખર્જી (28 ઑગસ્ટ, 1982)

Screenshot 2 20

(3)28 ફેબ્રુઆરી 1983માં બજેટ રજૂ કરતા પહેલાની તૈયારી કરતા પ્રણવદા

Screenshot 3 7

(4)બોમ્બે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ગાંગુલી સાથે નાણાંપ્રધાન મુખર્જી

Screenshot 4 3

(5)29 ફેબ્રુઆરી 1984માં લોકસભામાં બજેટના પેપર લઈ આવેલા પ્રણવ મુખર્જી

Screenshot 5 3

(6)આગેવાન કામલપતિ ત્રિપાઠી સાથે પ્રણવ મુખર્જીની મુલાકાત

Screenshot 6 2

(7)2004માં રાષ્ટ્રપતિ ભવન ખાતે યુનિયન કેબિનેટની શપથવિધિ પહેલા મનમોહનસિંઘ અને જૈપાલ રેડ્ડી સાથે હળવી મુદ્રામાં પ્રણવદા

Screenshot 7 1

(8)ટોકયોમાં ભારતીય સમાજને સંબોધન સમયની તસ્વીર, 1983

  1. Screenshot 8

(9)1982માં ઉર્જા મંત્રાલયની મહત્વની પ્રેસ કૉંફેરન્સ સમયે

Screenshot 9

(10)કોંગ્રેસ પ્રમુખ નરસિમ્હારાવ સાથે નવી દિલ્હીમાં પ્રેસ કૉંફેરન્સ સંબોધતા સમયે, 2 જૂન 1991

Screenshot 10

(11)નવી દિલ્હીના સત્તાવાર રહેણાંક ખાતે લાક્ષણિક મુદ્રામાં મુખર્જી

Screenshot 11

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.