રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરના દર્દીઓ સારવાર લેવા આવે છે ત્યાં જ કેટલીક મહત્વની સુવિધા અને સગવડના ખામીના કારણે દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં એકસ-રે, લેબોરેટરી કે અન્ય વિભાગમાં દર્દીને વ્હીલ ચેરમાં લઇ જવામાં આવે છે ત્યારે બિસ્માર રસ્તાના કારણે દર્દીને અસહય દુ:ખાનો થતો હોય છે. ઓપીડી બિલ્ડીંગથી ફેકચર થયેલા મહિલા દર્દીને એક્સ-રે માટે વ્હીલ ચેરમાં લઇ જઇ રહ્યા હતા ત્યારે કોવિડ બિલ્ડીંગ પાસે રસ્તા પર મોટા ખાડાના કારણે વ્હીલ ચેરમાંથી મહિલા દર્દી ગબડી પડયા હતા.
Trending
- Bajaj Chetak 3503 દમદાર ફીચર્સ દાથે ભારતમાં લોન્ચ, જાણો તેના અદ્ભુત ફીચર્સ..
- KTM એ ઑસ્ટ્રિયામાં તેનું ઉત્પાદન ફરી કર્યું સ્થગિત…
- શ્રમ અને રોજગાર મંત્રીના હસ્તે ડ્રોન તાલીમ કેન્દ્રો તથા ITIના નવીન મકાનોનું વર્ચ્યુલી કરાયું લોકાર્પણ
- સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકાર, OTT પ્લેટફોર્મ્સ અને સોશિયલ મીડિયા કંપનીઓને નોટિસ..!
- રશ્મિકા મંદાના ક્લાસી ફોર્મલ લુકમાં લાગી “Hot”
- વડોદરામાં પ્રેમ સંબંધને લઇને યુવકની હ*ત્યા મામલે બે આરોપીની ધરપકડ!!!
- ગરમીમાં પણ ગ્લોઇંગ સ્કીન !! આ ઘરગથ્થુ સ્ક્રબ સ્કીન ટેનિંગને કરશે દૂર
- Instagram/YouTube પર વીડિયો અપલોડ કરતા પહેલા આ જાણી લો, નહીં તો…