જસદણ નજીક આવેલા પ્રખ્યાત હિંગોળગઢના જંગલમાં ચોમાસા દરમિયાન પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે ત્યારે હાલ આ જંગલમાં બીલાડીના ટોપ એટલે કે એક પ્રકારન ફુગ ઠેર ઠેર જોવા મળી રહી છે. સફેદ, રાખોડી, કથઈ જેવા અનેક રંગોની ફુગનો આહલાદક નજારો આ જંગલમાં જોવા મળી રહ્યો છે. હાલના ફુગ ઉપર પ્રકૃતિ પ્રેમી જયંત મોવલીયા સંશોધન પણ કરી રહ્યા છે.
હિંગોળગઢનાં જંગલમાં રંગબેરંગી ફૂગનો આહલાદક નજારો
Previous Articleવહીવટી તંત્ર વધુ બે ‘પ્રેમના પટારા’ જાહેર જગ્યાએ મુકશે
Next Article રોયલ રજવાડી ગ્રુપે તિરંગો લઈ ગરબે રમી ખુશી વ્યકત કરી