મોટીસેલો ડેમ

The spectacular 'Glory Hole' spillway in Monticello Dam, California | Smart Water Magazine

તમે  ઘણા ડેમ જોયા હશે પણ આ  ડેમ બધા ડેમ કરતાં કઈક અલગ છે . આ ડેમમાં   નરકનો દરવાજો  આવેલો છે અને જેમાં પડી જવાથી લાખો લોકોના મૃત્યુ થાય  છે.

InfraNet Lab » Blog Archive » Inverted Infrastructural Monuments, pt.2

મોટીસેલોડેમ જે યુએસએમાં  આવ્યો છે . તે દુનિયાનો સૌથી સુંદર ડેમ છે.  જેને હજારો લોકો જોવા આવે છે. આ ડેમ પર સૌથી વધુ લોકો જેને જોવા આવે છે તે છે બિલોરી હોલ. જોકે જોવામાં આ હોલ ખુબ જ સુંદર છે પરંતુ કહેવાય છે કે આ હોલ એ એક નર્કનો દરવાજો છે જેમાં ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યા છે જે લોકો એકવાર ત્યાં ગયા છે તે પાછા નથી આવ્યા. ડેમમાં માત્ર એક સેકન્ડમાં જ ૪૮૪ જેટલું પાણી કાઢવામાં આવે છે.

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.