મોરબી જિલ્લામાં આવતી નર્મદાની માળિયા કેનાલમાં બકનળી (પાઇપ) મુકીને હળવદ અના ઘનશ્યામ ગઢના ખેડૂતો દ્વારા ગેરકાયદે પાણી ખેંચી પાણી ચોરી કરતા ખેડૂતો વિરૂદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાયો છે. સૌરાષ્ટ્ર શાખ નહેરના અધિકારી દ્વારા ઘનશ્યામગઢ અને હળવદના 19 જેટલા ખેડૂતો સામે કેનાલમાંથી ગેરકાયદે પાણીચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે કેનાલમાંથી ચોરી અને કેનાલને નુકસાન કરવાની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાધ ધરી છે.
Trending
- આહવા: “જનજાતિય ગૌરવ દિવસ” કાર્યક્રમમાં ‘Modi with Tribals’ પુસ્તકનુ વિમોચન કરાયું
- ડાંગ જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
- તાપી: સોનગઢમાં ખાસ e-KYC કેમ્પનું આયોજન કરાયું
- સાયલન્ટ કિલર બની રહ્યું છે પ્રદૂષણ! જાણો ભારતની સ્થિતિ
- પ્રકૃતિના ખોળે રહી પ્રાકૃતિક ખેતી કરતા ડેડીયાપાડા તાલુકાનો ખેડૂત મિત્ર
- ગળધરા લાપસી કરવા જતા પરિવારને બગસરાના હડાળા પાસે નડ્યો અકસ્માત
- અબડાસા: ખેતીવાડી માર્કેટ યાર્ડ ખાતે મગફળી ખરીદી કેન્દ્રનો શુભારંભ
- દાહોદ: ગુરુ ગોવિંદ ધામ કંબોઈ ખાતે યોજયો ઝાલોદ વિધાનસભાનો સ્નેહ મિલન કાર્યક્રમ