ઉનાળાના આકરા તાપ ધીમે ધેમી ‘ગરમી’ પકડી રહ્યો છે. લોકો કાળઝાળ તાપથી બચવા બપોરે બહાર નીકળવાનું ટાળે છે. અન્યથા કોઇને કોઇ સુરક્ષીત વસ્તુ સાથે કામ આટોપે છે. ગરમીએ એકદમ જોર પકડતાં માણસો ઠંડાપીણા, શેરડીનો રસ થી શરીરમાં ઠંડક પ્રસરાવે છે. એવી જ રીતે માથાનું રક્ષણ કરતી અને ગરમીથી બચાવતી ટોપીની હાલ ધુમ ખરીદી થઇ રહી છે અવનવી, રંગબેરંગી ટોપીઓ બજારમાં ઉપલબ્ધ બની છે.
આકરા તાપ સામે કવચરૂપી રંગબેરંગી ‘ટોપી’
Previous Articleબીઆરટીએસ પર ઈલેકટ્રીક બસ દોડાવવાનું ૫મીએ ટ્રાયલ
Next Article મારો હિસાબ આપીશ અને બીજા લોકોનો પણ હિસાબ લઈશ: મોદી