જમ્મુ કશ્મીરના સોપાર વિસ્તારમાં આતંકવાદી અને સેનાના જવાનો વચ્ચે અથડામણ
જયારે સેનાના જવાનો આતંકવાદીની તલાસ માટે અભ્યાન ચાલુ હતું ત્યારે સોપાર ના બ્રાથ કલાં-ગુંડ વિસ્તારમાં બુધવારે અથડામણ શરૂ થઇ હતી.જે ગુરુવારે સવારે ગોળીબાર બંધ થઈ હતી.
આ પહેલા 9 ડીસેમ્બરે શ્રીનગરના બહારના વિસ્તારમાં રવિવારે આતંકવાદી અને સેનાના જવાનો વચ્ચે 18 કલાક લાગી અથડામણમાં લશ્કર-એ-તોયેબાનના ત્રણ આતંકી માર્યા ગયા હતા.આ કાર્યમાં એક જવાન અને ત્રણ નાગરિક ઘાયલ થયા હતા.