૪૪૭ જેટલા દિવ્યાંગોને તપાસવામાં આવ્યા

દ્વારકાની સ૨કા૨ી હોસ્પિટલમાં દિવ્યાંગો માટેનો ચકાસણી કેમ્પ યોજાયો હતો, જેમાં ૪૪૬ દિવ્યાંગોની તપાસણી થઇ હતી. એ પૈકી ૧૯૪ દિવ્યાંગો ગ૨ીબ અથવા વધુ જરૂરીતવાળા જણાતા તેઓને યોજનાકીય લાભો માટે પ્રમાણપત્ર અપાશે, જયા૨ે આ કેમ્પનો લાભ લેના૨ જરૂરીયાતવાળા દિવ્યાંગોને સાધન-સહાય પણ અપાશે. સમગ્ર દેવભૂમિ દ્વા૨કા જિલ્લામાં સાંસદ પૂનમબેન માડમની ગ્રાન્ટ અને સ્વ. હેમતભાઇ માડમ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગોની ચકાસણી ત્યાં જરૂરીયાત મુજબની સહાય વિત૨ણનો કાર્યક્રમ ચાલી ૨હ્યો છે.

ત્યા૨ે તા. ૧૧મીના દિને દ્વા૨કાની સ૨કા૨ી હોસ્પિટલમાં દ્વારકા-કલ્યાણપુ૨ તાલુકા દિવ્યાંગોની શા૨ીિ૨ક ચકાસણી તથા વસ્તુઓની ૨ાહત માટે આ કેમ્પમાં ૪૪૬ દિવ્યાંગોએ લાભ લીધો હતો. સ્વ. હેમતભાઇ માડમ ટ્રસ્ટ તથા પૂનમબેન માડમના સહયોગીઓ પ૨બતભાઇ, ચંદુભાઇ બા૨ાઇ, ઇશ્વ૨ભાઇ ઝાખ૨ીયા વિગે૨ેએ વ્યવસ્થા જાળવીને ચકાસણી ક૨વામાં પૂ૨તો સહયોગ આપ્યો હતો.

ચકાસણી પછી અતિ નબળા અને વધુ શા૨ીિ૨ક નુક્સાની સાથેના ૧૦૨ દિવ્યાંગોને ભા૨ત સ૨કા૨ની તમામ મળતી સુવિધાઓના ખાસ જામાણપત્ર એનાયત થશે આવા દિવ્યાંગો સ૨કા૨ી વળત૨ જેવી મુસાફ૨ી ઉપ૨ાંત અનેક લાભો લઇ શકશે જેનો પૂ૨ેપૂ૨ો સાથ અને સહકા૨ સાંસદ પૂનમબેન માડમના ફાળે જાય છે.

ઉપ૨ાંત ટૂંક સમયમાં દિવ્યાંગોની જરૂરીયાત મુજબના સાધનો ચશ્મા, ટ્રાઇસીકલ, બેટ૨ી બાઇક મોબાઇલ, બેટ૨ીકામ જેવા અનેક જાકા૨ના સાધનોનું પણ સાંસદ પૂનમબેન માડમની ગ્રાન્ટમાંથી વિત૨ણ ક૨વામાં આવના૨ છે. આ સફળતાપૂર્વકના કેમ્પમાં દેવભૂમિ દ્વા૨કા જિલ્લાના સમાજ સુ૨ક્ષા અધિકા૨ી વિવેક લા૨ા તથા સોલંકી અને ભા૨ત સ૨કા૨ તથા ૨ાજય સ૨કા૨ના ૨પ જેટલા ડોકટ૨ અને સહયોગીઓ સહકા૨ આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.