વિશ્વના દેશો અને પ્રદેશોમાં આગામી તા. 14 મી ઓકટોબરે શનિવારે કંકણાકૃતિ અને ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અવકાશી નજારો નિહાળવા જબરી ઉત્કંઠા જોવા મળે છે.
પાંચ કલાક બાવન મિનિટનો સંપૂર્ણ ગ્રહણકાળ દરમ્યાન પ મિનિટ 17 સેક્ધડની સ્થિરતા ઉપકરણો દ્વારા જોવાની તૈયારી આરંભી દીધી છે. આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહિ પરંતુ વિજ્ઞાનપ્રેમીઓ, ખગોળપ્રેમી, વૈજ્ઞાનિકોએ ગ્રહણની ગતિવિધિ નિહાળવા અને સંશોધન કરવા નિયત જગ્યા-સ્થળની પસંદગી કરી લીધી છે.
વિજ્ઞાન જાથા ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ આપશે
ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી ગ્રહણ સંબંધી વિશેષ જાણકારી આપવાની તૈયારી આરંભી દીધી છે. સૂર્યગ્રહણ નરી આંખે જોવું અતિ જોખમી છે. ભારતમાં ગ્રહણ સંબંધી વૈધાદિ નિયમો જોવા મળે છે તે તન અપ્રસ્તુત, બોગસ જાથા જાહેર કરે છે.
જાથાના રાજય ચેરમેન-એડવોકેટ જયંત પડયાએ જણાવ્યું કે સંવત ર079 ભાપદ કૃષ્ણપક્ષા અમાસને તા. 14 મી ઓકટોબર ક્ધયા રાશિ ચિત્રા નક્ષાત્રમાં થનારૂં કંકણાકૃતિ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહિ જયારે આ ગ્રહણ ઉત્તર, મધ્ય, દક્ષિણ અમેિરકા, કોલંબિયા અને બ્રાઝિલમાં અભુત અવકાશી નજારો જોવા મળવાનો છે.
કંકણાકૃતિ પ મિનિટ 17 સેક્ધડ સુધી રહેશે. ભારતીય સમય મુજબ ભૂમંડલે ગ્રહણ સ્પર્શ ર0 કલાક 33 મિનિટ 3પ સેક્ધડ, ગ્રહણ સંમીલન ર1 કલાક 40 મિનિટ 09 સેક્ધડ, ગ્રહણ મધ્ય : ર3 કલાક ર9 મિનિટ ર7 સેક્ધડ, ગ્રહણ ઉન્મીલન : રપ કલાક 18 મિનિટ પ6 સેક્ધડ, ગ્રહણ મોક્ષા : ર6 કલાક રપ મિનિટ 11 સેક્ધડ, પરમ ગ્રાસ : 0.9પર રહેશે.