સંઘ પદેશ દાદરાનગર હવેલીના દાદરા વિસ્તારના દેમણી રોડ પર આવેલી નહેરમાં મા‚તી સુઝુકી કંપનીની સીયાઝ કાર નં. ડી.એન. ૯ એલ ૦૬૭૩ પડી ગઈ મળતી માહિતી પ્રમાણે દેમણી રોડ પર આવલે નવી ઈન્ડસ્ટ્રીઅલ કંપનીમાં વગતરામ ચૌધરી પણ એક કંપની છે. સવારે તેઓ તેમની કંપની પાસે કાર ઉભી રાખી કંપનીમાં ગયા અને કારમાં હેન્ડ બ્રેક લગાવવાનું ભૂલી ગયા અને કાર ન્યુટ્રલમાં છોડીને જતા રહ્યા જાં કાર ઉભી હતી ત્યાં થોડો ઢાળ હતો. જેને કારણે કાર રિવર્સમાં આવી રોડથી ઉતરી નહેરમાં પડી ગઈ. આ અકસ્માત જોઈ આસપાસનાં લોકો એ હલ્લો મચાવી દીધો અને તેની જાણ કાર માલીકને કરી કાર માલીકે પોતાની કાર પાણીમાં તરતી જોઈ અને ઘણા કલાકોની મહેનત બાદ કારને પાણીમાંથી બહાર કઢાઈ
Trending
- ASUS ROG એ CES 2025માં મચાવી ધૂમ…
- સુરત: સરથાણામાં પતરાના શેડમાં ચાલતું જાણીતી બ્રાન્ડેડ કંપનીનું ડુપ્લિકેશન કરાતું કારખાનું ઝડપાયું
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનો સાસંદ રૂપાલા-મોકરિયાના હસ્તે પ્રારંભ
- બેડી યાર્ડના વેપારીને રૂ. 95 લાખનું બુચ મારનાર મુખ્ય સૂત્રધારની ધરપકડ
- Amazonએ Echo સ્પોટ કર્યું લોન્ચ…
- તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને વિના મુલ્યે પતંગ અને ગૌશાળાને દાન કરાયું
- સંસ્કૃતિને ભૂલ્યા વિના ઉડાન ભરવાની સાંસદની શીખ
- જામનગર : ગુજસીટોક કેસમાં સંડોવાયેલા જાડેજા બંધુઓ સામે વ્યાજ વટાવ અંગેનો વધુ એક ગુનો દાખલ