ઈડરના બળેલા તળાવરોડ પર આવેલ ભાટિયામીલ પાસે કૂવાપર સપોર્ટ વગર મુકેલ જાળી પરથી એક વણજારા પરિવારનો ૧૫ વર્ષીય બાળક પસાર થતા કુવાએ માસૂમ બાળકનો ભોગ લીધો.સપોર્ટ વગર ખુલ્લી જાળી રખાતા બાળક કૂવામાં ખાબકતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટયા. ઇડરની ફાયર ટિમ અને ૧૦૮ તરત ઘટના સ્થળ પર હજાર રહી.ઇડર ફાયરની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી માસૂમ બાળકને બહાર કઢાયો.આ માસૂમ બાળકને ૧૦૮ ટિમ દ્વારા ઇડર સિવિલમાં ખસેડાતા હાજર તબીબદ્વારા મૃત જાહેર કરાયો.માસૂમ બાળકના મોત ને લઈ સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઇ.ઇડર પંથકમાં આવા કેટલાય કુવાઓએ માસૂમ નિર્દોષોના ભોગ લીધા.
Trending
- અમદાવાદ : કાંકરિયા કાર્નિવલ 2024 શરૂ, ટ્રાફિક એડવાઇઝરી જારી, જાણો વિગતો
- Lookback 2024: 2024ના સર્વશ્રેષ્ઠ સ્માર્ટફોન…
- ઓખા જેટી પર ક્રેઈન તૂટી પડતા એન્જિનિયર સહિત ત્રણના કરૂણ મોત
- કેન્સર ઉત્પન્ન કરતા 99 ટકા સેલનો ખાત્મો બોલાવવાનો વૈજ્ઞાનિકોએ રસ્તો શોધી કાઢ્યો
- ભાજપને ગત વર્ષની તુલનાએ ત્રણ ગણું વધુ રૂ.2244 કરોડ ફંડ મળ્યું
- જીએસટીએ 30 ‘વેપારીથી ખરીદનાર’ સુધીની ટેક્સચોરીની આઇટમો ઝડપી લીધી
- અમદાવાદ : કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, આ કલાકારો 7 દિવસ સુધી લોકોને મનોરંજન પૂરું પાડશે
- ઉ.ભારતમાં કાતિલ ઠંડીનું મોજું: શ્રીનગરમાં પારો માઇનસ 8 ડિગ્રી