મકરીભાઈ સાર્વજનીક મહિલા પુસ્તકાલયમાં મહાત્માગાંધીની ૧૫૦મી જન્મ જયંતિ અંતર્ગત તાલીમ સ્પર્ધાઓ સંપન્ન

દામનગર સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક મહિલા પુસ્તકાલય માં મહાત્મા ગાંધી ની ૧૫૦ મી જન્મ જ્યંતી વર્ષ અંતર્ગત જીવન શિક્ષણ તાલીમ સ્પર્ધા ઓ સમાપન

દામનગર સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક મહિલા પુસ્તકાલય દ્વારા મહાત્મા ગાંધીજી ની ૧૫૦ મી જન્મ જ્યંતી વર્ષ અંતર્ગત આયોજિત વિવિધ સ્પર્ધા ઓ માં ઉત્સાહ ભેર ભાગ લેતી બહેનો દ્વારા મહાત્મા ગાંધી ના જીવન કવન ને તાદ્રશ્ય કરતી નિબંધ લેખન ચિત્ર મહેંદી હુન્નર કૌશલ્ય જીવન શિક્ષણ તાલીમ જેવી અનેક વિધ સ્પર્ધા ઓ વર્ષ દરમ્યાન યોજાય હતી

સંસ્થા ના પ્રમુખ હરજીભાઈ નારોલા અને જીવનભાઈ હકાણી ના માર્ગદર્શન હેઠળ સોશ્યલ ડિસ્ટન્ટ જાળવી વર્ષ દરમ્યાન યોજાયેલ વિવિધ સ્પર્ધા ઓ માં

મહાત્મા ગાંધી ના જીવન કવન ને તાદ્રશ્ય કરતી નિબંધ લેખન ગ્રામીણ અર્થતંત્ર માં હુન્નર કૌશલ્ય નું મહત્વ અને જીવન શિક્ષણ તાલીમ અંગે મનનીય માર્ગદર્શન આપ્યું હતું સંસ્થા દ્વારા થતી જીવન શિક્ષણ તાલીમ માં વર્ષ દરમ્યાન તાલીમ લેતી બહેનો નો ઉત્સાહ ભેર સંસ્થા ની દરેક પ્રવૃત્તિ ઓ માં ભાગ લઈ સ્વનિર્ભર બની રહે તેવા સુંદર ઉદેશ સાથે અનેક વિધ પ્રવૃત્તિ ઓ સ્પર્ધા માટે પ્રેરણાત્મક જીવનભાઈ હકાણી સહિત સંસ્થા ના ટ્રસ્ટીગણો શ્રી નટુભાઈ ભાતિયા વસંતભાઈ ડોબરીયા બટુકભાઈ શિયાણી વજુભાઇ રૂપાધડા નટવરગિરીબાપુ રજનીભાઇ ધોળકિયા સહિત ના કર્મચારી ગણેશભાઈ નારોલા મીનાબેન મકવાણા સહિત વાચક વર્ગ ના સંયમ સેવી ઓ દ્વારા સુંદર વ્યવસ્થા સાથે મહાત્મા ગાંધીજી ની ૧૫૦ મી જન્મ જ્યંતી વર્ષ અંતર્ગત સુંદર ઉજવણી કરાય હતી

વર્ષ દરમ્યાન અનેક વિધ પ્રવૃત્તિ ઓ ઉત્સાહ ભેર ભાગ લેતા સ્પર્ધકો ની સરાહના સાથે વર્તમાન કોવિડ ૧૯ ની મહામારી વચ્ચે સોશ્યલ ડિસ્ટન્ટ જાળવી ને કરાતી વ્યવસ્થા કરતા આયોજન ને અભિનંદન પાઠવતા અગ્રણી ઓ એ સંસ્થા ના કર્મચારી ટ્રસ્ટી ઓ ની સરાહના કરી હતી વર્ષ દરમ્યાન થયેલ અનેક વિધ પ્રવૃત્તિ ઓ ના સ્પર્ધકો ને પ્રમાણ પત્ર એનાયત કરાયા હતા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.