ઉના નગરપાલિકા ની નજર હેઠળ છેલ્લા કેટલાય વર્ષો થી ગેરકાયદેસર કોમેરશ્યલ બિલ્ડીંગ નો ગોરખ ધંધો ચાલી રહ્યો છે.તંત્ર કોઈ પગલાં ભરતુજ નથી એ આમજનતા સમજી શક્તિ હશે!!એમાં ગિરગઢડા રોડ પર ૮૦ ફૂટ રોડ પાસે એક કોમેરશ્યલ બિલ્ડીંગ આમનમ ઘણા સમય થી પડેલ હતું.
જેમાં હમણાં દુકાન ના સત્તર ના મારી શકાય છતાંય મારી દેવાયા છે. પણ તંત્ર ની બેદરકારી અને નગરપાલિકા ને કોઈ લેવા દેવા ના હોય કે નગરપાલિકા ની નજર નિચેજ ચાલતું હશે!!! જો કોઈ પગલા ભરવામાં નય આવેતો એક જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચ અધિકારી અથવા હાઈકોર્ટ ના દ્વાર માં જવાની ફરજ પડશે એવું જણાવેલ.