રાજકોટ ગ્રામ્ય જીલ્લા I/Cપોલીસ અધિક્ષક શ્રી બલરામ મીના સાહેબ ની સુચના થી જેતપુર સીટી પી.આઈ શ્રી એમ.એન.રાણા સાહેબ , પો.સબ.ઈન્સ શ્રી આર.કે ચાવડા સાહેબ HCઅનીલભાઈ ગુજરાતી, ઙઈ ઘમભા જેઠવા , ભાવેશભાઈ ચાવડા, લખુભા રાઠોડ, ચેતનભાઈ ઠાકોર, દિવ્યેશભાઈ સુવા, જીગનેશભાઈ ગરાનીયા ને મળેલ હકિકત આઘારે જેતપુર બળદેવઘાર પાસે બોલેરો મા ખાના બનાવી ઈગ્લીશ દારુ ની બોટલો વેચાણ કરતા પપ્પુ બાબુભાઈ પરમાર તથા ગૈાતમ પરસોતમભાઈ રે બંને જેતપુર વાળા પાસે થી અલગ અલગ ઈગ્લીશ દારુ ની બોટલ જેમા સ્મીર્ન વોડકા, ટીચર્સ સ્કોચ , હન્ડ્રેડ પાઈપર્સ સ્કોચ , બ્લેક ડોગ બ્લેન્ડર સ્કોચ મળી કુલ ઈગ્લીસ દારુ ની બોટલ નંગ ૨૧ કુલ કી રુ ૨૮,૫૦૦/- તથા બોલેરો સાથે કુલ મુદામાલ કિ.રુ ૩,૨૮,૦૦૦/- સાથે મળી આવતા પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરેલ.
Trending
- ગુજરાતની ઐતિહાસિક નગરી ચાંપાનેર
- Surat : રિંગરોડ વિસ્તારની ટ્રાફિક સમસ્યા હળવી કરવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો
- જાણો પૂજામાં પંચમુખી દીવાનું વિશેષ મહત્વ !
- Winter skincare tips : શિયાળામાં સાબુ છોડો, આ 6 નેચરલ વસ્તુ તમારા ચહેરાને રાખશે એકદમ સોફ્ટ
- શિયાળાનું સુપરફૂડ સંતરું, રોજ ખાવાથી હેલ્થ રહેશે તગડી
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા, દિવસ આનંદદાયક રહે.
- શું તમે પણ સ્કીન કોમળ, સુંદર અને ગ્લોઇન્ગ બનાવવા માંગો છો
- ચિંતન શિબિર- 2024: શ્રેષ્ઠ જિલ્લા કલેક્ટરઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓને “કર્મયોગી પુરસ્કાર” એનાયત