ભારત સોની નૌકાદળની કવાયતમાં પણ ઓસ્ટ્રેલિયા ભાગ લેશે
વિશ્ર્વનું સૌી મોટું યુરેનિયમ ઉત્પાદક ઓસ્ટ્રેલિયા ચાલુ વર્ષી જ ભારતને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે યુરોનિયમ પૂરું પાડે તેવી સંભાવના છે. ૨૦૧૪માં ભારત અને ઓસ્ટ્રેલિયાએ સિવિલ ન્યુક્લિયર કરારો કર્યા હતા. ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાન ટોની એબોર્ટ ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે આ કરારો યા હતા અને ગત ડિસેમ્બર માસમાં ભારતને યુરેનિયન પૂરું પાડવાનો ખરડો પસાર યો હતો.
મેલકમ ટર્નબુલે કહ્યું હતું કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના ઉર્જા શિક્ષણ અને વેપારના સંબંધો વધુ મજબૂત વાી આગામી દિવસોમાં ઘણી તકો ઉભી શે. ભારત પણ નેચરલ ગેસ, કોલસો સહિતના ઉર્જાના ોતો ઓસ્ટ્રેલિયાને પુરા પાડવા માટે તત્પર છે તો બીજી તરફ ઓસ્ટ્રેલિયા પણ ભારતને સહકાર આપવા માટે તૈયાર હોવાી દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનશે.
ભારતને યુરેનિયમ પૂરું પાડવા ઉપરાંત ઓસ્ટ્રેલીયા ઈન્ડો-યુએસ જાપાન, નેવલ એકસસાઈઝમાં ભાગ લેવાનું છે. ઈન્ડો ઓસ્ટ્રેલિયન નેવી એકસસાઈઝ ચાલુ વર્ષ અવા આગામી વર્ષમાં યોજાય તેવી શકયતા છે.