રાજકોટના સરધારમાં પી.જી.વી.સી.એલની કામગીરી સરધારના ગ્રામ્યજનોમાં ઉડીને આંખે વળગી હતી. સરધારના સામાજીક કાર્યકર પરેશભાઈ સાંયજાના કહેવા મુજબ રાજકોટ ભાવનગર હાઈવે ચાર માર્ગીય બની રહ્યો છે. ત્યારે સરધાર ગામતળ બાકી કામ હાલ થઈ રહ્યું છે. ત્યારે આ કામગીરીમાં પીજીવીસીએલના ડે. ઈજનેર દિવ્યકાંત પટેલ અને તેમની ટીમએ ઝડપભેર વીજ પોલ ખસેડી આ કાર્યમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી સામાન્ય રીતે મોટાભાગે કામ ગોકળગાય ગતિએ ચાલતુ હોય ત્યારે સરધાર વીજ કંપનીનું કામ ઝડપભેર થયું હતુ.
Trending
- ભુજ: ખત્રી તળાવના સાનિઘ્યમાં શિવ-મહાપુરાણમાં શિવધારાનો લ્હાવો લેતા ભાવિકો
- રાજકોટની પ્રભુકૃપા હોસ્પિટલમાં હવે રોબોટિક જોઇન્ટ રીપ્લેસમેન્ટ સર્જરીની સુવિધા ઉપલબ્ધ
- 1 જાન્યુઆરીથી Whatsappઆ એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર કામ કરવાનું કરશે બંધ…
- મોન્ટેસોરી પદ્ધતિ માત્ર શિક્ષણ પદ્ધતિ નથી, જીવનની એક ફિલોસોફી પણ છે
- Apple હવે તમારા ઘરને પણ બનાવશે સ્માર્ટ…
- યુપીના પીલીભીતમાં 3 ખાલીસ્તાની આતંકવાદીઓને ફૂંકી મરાયા
- Sabarkantha Crime : વ્યાજખોરો બેફામ… માનવતાને શર્મસાર કરતો કિસ્સો!
- સિગારેટ પાન મસાલા સહિતની જીએસટી ચોરી પકડવા માટે “ટ્રેક ટ્રેસ” પદ્ધતિ અપનાવી