શોભાયાત્રામાં જૈન, ભરવાડ, રાજપૂત, દલીત, સિંધી સહિતના દરેક ધર્મ અને સમાજના લોકો અવનવા ફલોટ અને “હમ સબ એક હૈનો સંદેશો અપાશે
હનુમાન જયંતિ નિમિત્તે બડા બજરંગ ટ્રસ્ટ દ્વારા ભવ્ય શોભાયાત્રા મંગળવારે સવારે ૮ કલાકે બડા બજરંગ હનુમાનજી મંદિર રામનાપરા-૧૬ી પ્રારંભ શે જે બડા બજરંગ ચોક રામનાપરા મેઈન રોડી ગ‚ડ ગરબી ચોક ઈને વિરાણી વાડી રોડી હાીખાના મેઈન રોડ, કેનાલ રોડી ગુંદાવાડી પોલીસ ચોકી ઈને, પોલીસ રોડી સંતોષ ડેરી કરણપરાી પ્રહલાદ મેઈન રોડ ઈ ભુપેન્દ્ર રોડ બાલાજી મંદિરે યાત્રાની પૂર્ણાહુતિ શે.
આ શોભાયાત્રા બડા બજરંગ દાદાની મુર્તિ રજવાડી રમાં નીકળશે. નાસિક ઢોલ દ્વારા આખા ‚ટ પર દાદાની ફરતે વગાડવામાં આવશે. શોભાયાત્રામાં અખાડાના દાવ જેવા કરતબો કરી શક્તિનું પ્રદર્શન કરશે. અનેક સમાજના અવનવા ફલોટો અને સો “હમ સબ એક હૈનો સંદેશો આપશે. દેવાધી દેવ મહાદેવના ૧૨ દ્વારદર્શ જયોતિલીંગના સાક્ષાતકાર કરાવતાં ૧૨ ફલોટ યાત્રામાં હશે. આ ઉપરાંત ભારત માતા કી જય, સમાજ સુધારા, પર્યાવરણ જાળવણી, ગાય માતાનું ધાર્મિક મહત્વ, ગૌ-હત્યા બંધ કરો જેવા અનેક ફલોટ આ શોભાયાત્રામાં જોડાશે. શોભાયાત્રાના ‚ટ પર જુદી જુદી સંસઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે પ્રમુખ કલ્પેશ ગમારા, ઈન્ચાર્જ દિનેશ પુનવાણી, ઉપપ્રમુખ વિજય મકવાણા, ખજાનચી અજય ભટ્ટી, મંત્રી રવિ ભટ્ટી, યાત્રા પ્રમુખ વિજય પુનવાણી, યાત્રા ઈન્ચાર્જ રાજા જાદવ, ‚ટ પ્રમુખ જતીન સોલંકી, અમીત ધામેલિયા, કશ્યપ ડોડીયા, અજય મકવાણા, વિશાલ રાઠોડ તેમજ ભાવિન દેગડા, કમલેશ રાઠોડ, સાગર સરૈયા, કમલેશ આસનાણી, વિજય સરવૈયા, પ્રભાત ગમારા, ઉમેશ મકવાણા, અંકિત ખત્રી, સાગર ભટ્ટી, પરેશ પરમાર, ભાવેશ ભટ્ટી, ચંપક ચૌહાણ, વાલી સરૈયા, અંકિત ગોંડલીયા, કમલેશ ગમારા, રાજુ ગમારા, પ્રતિક પાડલિયા, વિક્રમ ડાંગર, જયદીપ ભટ્ટી, ગૌતમ પરમાર, જગદિશ સરૈયા જહેમત ઉઠાવી રહ્યાં છે.