ભાજપ સપના દિન નિમિત્તે આજે શહેર ભાજપ દ્વારા તમામ વોર્ડમાં ધ્વજારોહણ, પત્રીકા વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા
ભારતીય જનતા પાર્ટીના ૩૭માં સપના દિન નિમિત્તે પ્રદેશ ભાજપની યોજના અનુસાર સમગ્ર ગુજરાતભરના ૪૦ હજારી વધુ બુમાં આજે સપના દિવસની ભવ્ય ઉજવણી પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં કરવામાં આવી છે. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેરના ૧૮ વોર્ડમાં ભાજપ અગ્રણી ધનસુખભાઈ ભંડેરી, નિતીનભાઈ ભારદ્વાજ, ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા, ડો.જૈમન ઉપાધ્યાય, ભીખાભાઈ વસોયા, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ તેમજ ચોટીલાી વિસ્તારક તરીકે આવેલ શૈલેષભાઈ ઉપાધ્યાય અને સુરેશભાઈ ધરજીયા સહિતનાની ઉપસ્િિતમાં આજે શહેરના મુખ્ય ચોકમાં ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ ભાજપના ભગવા ધ્વજ અને સ્ટીકર ઘરે-ઘરે લગાડી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર તા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના નેતૃત્વવાળી ભાજપા સરકાર દ્વારા ઈ રહેલ વિકાસ કાર્યો અને સર્વસ્પર્શી વિવિધ યોજનાઓની માહિતીની પત્રીકાઓ ઘરે ઘરે પહોંચાડવામાં આવી હતી.
આ તકે ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી તા જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રભારી નીતિન ભારદ્વાજે જણાવ્યું હતું કે, દેશને અંગ્રેજોના સકંજામાંી છોડાવા માટેની આઝાદીનું આંદોલન હોય કે અબજોના ભ્રષ્ટાચાર તા લઘુમતીના તૃષ્ટીકરણના માર્ગે આગળ વધી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સામે પ્રર્શ્ર્નો ઉભો કરનારી કોંગ્રેસ પાર્ટીી દેશને મુકત કરવાનો અને રાષ્ટ્રવાદી ભાજપને શક્તિશાળી બનાવી દેશને મુકત કરવાનો અને રાષ્ટ્રવાદી ભાજપને શક્તિશાળી બનાવી દેશની સેવા કરવાનો મહાઅવસર પાર્ટીના અનેક કાર્યકર્તાએ આપ્યો છે ત્યારે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના તા અન્ય રાજયોમાં ભાજપના નેતૃત્વવાળી સરકારો દ્વારા સર્વાંગી વિકાસ ઈ રહ્યો છે અને સાો સા વિશ્ર્વમાં દેશનું ગૌરવ વધી રહ્યું છે.
આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ શહેરના લાખો કાર્યકર્તાને પાર્ટીના સપના દિવસની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, ૬ એપ્રિલ ૧૯૮૦ના રોજ સપાયેલી ભારતીય જનતા પાર્ટીના પ્રમ અધ્યક્ષ અટલ બિહારી બાજપેયીએ પોતાના પ્રમ અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું હતું કે, ‘અંધેરા છટેગા, સુરજ નીકલેગા, કમલ ખીલેગા’ના મંત્રની દિશા લઈ પાર્ટીના અનેક પૂર્વજોએ ગુજરાત અને દેશ માટે પોતાની જાતને સમર્પિત કરી હતી. સતત આંદોલનો, અવિરત સંઘર્ષ અને અનેક યાતનાઓ દ્વારા સ્પાયેલી પાર્ટી આજે વિશ્ર્વની સૌી મોટી રાજકીય પાર્ટી બની છે. ત્યારે પાટીનો કાર્યકર્તા વાહન બની રાષ્ટ્રવાદનો વિચાર આજે રાષ્ટ્રના ખુણે ખુણે પહોંચાડી રહ્યો છે. જન જનની ઈચ્છાઓ અપેક્ષાઓને પરીપૂર્ણ કરી રામ રાજયના સ્વપ્નને સાકાર કરવા મક્કમ ગતિી આગળ વધી રહ્યો છે.
આ તકે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ તા ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, જનસંઘના સપક ડો.શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીએ આપેલા મંત્ર અનુસાર જયા માનવી ત્યાં સુવિધા અને અંત્યોદયની ભાવના સો છેવાડાના માનવીનો વિકાસ ાય તે અનુસાર આજે ભાજપ સરકાર અનેકવિધ યોજનાઓ દ્વારા લોકોને સુખાકારી આપી રહી છે ત્યારે જનસંઘ કે ભાજપના સપનાના પાયામાં રાષ્ટ્રવાદી વિચારધારા, લોક કલ્યાણકારી યોજનાઓની સાો સા દેશનું ગૌરવ વધે, દેશનું સ્વાભિમાન વધે તે વાત પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાના દિલમાં પડેલી છે.
આ તકે વોર્ડ નં.૩માં આંબલીયા હનુમાન ખાતે નીતિન ભારદ્વાજ, દિવ્યરાજસિંહ ગોહિલ, દિનેશભાઈ કારીયા, વોર્ડ નં.૬માં કિશોરભાઈ રાઠોડ, કેતનભાઈ પટેલ, પરેશ પીપળીયા, વોર્ડ નં.૮માં કમલેશભાઈ મિરાણી, રઘુભાઈ ધોળકીયા, વોર્ડ નં.૯માં ભીખાભાઈ વસોયા, વિક્રમભાઈ પુજારા, ગીરીશભાઈ ભીમાણી, પુષ્કર પટેલ, વોર્ડ નં.૧૦માં દેવાંગભાઈ માંકડ, માધવ દવે, વોર્ડ નં.૧૧માં મહેભાઈ રાઠોડ, અશ્ર્વીન પાંભર, વોર્ડ નં.૧૨માં ભાનુબેન બાબરીયા, પ્રદીપ ડવ, વોર્ડ નં.૧૩માં ધનસુખભાઈ ભંડેરી, રાજુભાઈ બોરીચા, વોર્ડ નં.૧૪માં ગોવિંદભાઈ પટેલ, અનીલભાઈ પારેખ, નીલેશભાઈ જલુ, વોર્ડ નં.૧૮માં જીતુભાઈ કોઠારી, રાજુભાઈ માલધારી સહિતનાની ઉપસ્િિતમાં કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમોને સફળ બનાવવા શહેર ભાજપ કોષાધ્યક્ષ અનીલભાઈ પારેખ, હરેશભાઈ જોષી, રમેશભાઈ જોટાંગીયા, ચેતન રાવલ, હરીશ ફિચડીયા અને નલહરી સહિતનાએ જહેમત ઉઠાવી હતી.