સુનીલ ગ્રોવરને ધ કપિલ શર્મા શોમાં ફરી આવવા માટે વિનંતી કરતો એક વીડિયો સુનીલ પાલે શેર કર્યો છે, જેમાં તે કપિલના બદલામાં માફી પણ માગી રહ્યો છે. કપિલ અને સુનીલના ઝઘડા બાદ સુનીલ પાલ ધ કપિલ શર્મા શોમાં જોવા મળ્યો હતો, જોકે તમામ પ્રયત્ન બાદ પણ શોના દર્શકોની સંખ્યા રોજેરોજ નીચે જઈ રહી છે. તેી સુનીલ પાલે ફેસબુક પર વીડિયો શેર કરીને કહ્યું હતું કે ડિયર સુનીલ ગ્રોવર હું સુનીલ પાલ તને હા જોડીને વિનંતી કરું છું કે તું ફરી ધ કપિલ શર્મા શોમાં આવી જા. તું આવીને તેને ભેટી લે, કારણ કે તું ખૂબ સારો કલાકાર છે.
આજે દરેક વ્યક્તિ તારી એક્ટિંગનાં વખાણ કરે છે. તું એ ન ભૂલતો કે એક મોટા કલાકારને એક મોટું સ્ટેજ જ નવી ઊંચાઈએ પહોંચાડે છે. એક કોમિે્ડયન તરીકે મેં ઘણું કામ કર્યું છે, પરંતુ ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ સિવાય મને કોઈ મોટું સ્ટેજ મળ્યું ની.
હું ઘણું કામ કરી રહ્યો છું, પરંતુ લોકો મને એમ કહે છે કે હું કેમ દેખાતો ની. મારો કહેવાનો મતલબ એ જ છે કે હું જે કામ કરું છું તે એટલા લોકો સુધી પહોંચતું ની, જેટલા લોકો સુધી તારું કામ પહોંચે છે. તું કપિલી નારાજ ન ા. તમે બંનેએ મળીને આ શોને ખૂબ જ મોટો બનાવ્યો છે. તમે બંને આ શોની સુંદરતા છો. તમે બંને આ શોનાં એવાં પૈડા છો, જે અલગ ઈને કોઈના કામમાં નહીં આવો. અગાઉ પણ તમે છૂટા પડ્યા તે સમયે તમારી આસપાસ ખૂબ જ ખરાબ પર્ફોર્મન્સ કરનાર વ્યક્તિઓ હતી. તમારી સો પોલિટિક્સ રમાઈ રહ્યું હતું અને તમારે બંનેએ શો બંધ કરવો પડ્યો હતો. કપિલ શર્માથી ભૂલ ઈ હશે એ હું માનું છું, પરંતુ તમે એક પરિવાર છો. દરેક પરિવારમાં ઝઘડા તા હોય છે. કપિલને નાનો ભાઈ સમજીને માફ કરી દે. તમે કોમિે્ડયન તરીકે આ શોને ખૂબ જ ઉપર લાવ્યા છો. ફિલ્મ ઇન્ડસ્ટ્રી પહેલાં કોમિે્ડયનને કંઈ સમજતી ન હતી, પરંતુ આજે સૌી મોટા મોટા સ્ટાર પણ તમારા શોમાં આવે છે. સુનીલ તું કપિલના શો પહેલાં પણ ખૂબ જ મોટો કલાકાર હતો, પરંતુ તારી દરેક ફિલ્મમાં તારા પાત્રને કાપી નાખવામાં આવ્યું એ તું પણ જાણે છે. કપિલના કારણે તમામ સ્ટેન્ડ અપ કોમિે્ડયનને એક નવી ઓળખ મળી છે. કપિલે ખૂબ સારી રીતે કામ કર્યું છે.