વલસાડ જિલ્લામાં શહેર વિસ્તારમાં પસાર થતા વાહનોનો વધુ સ્પીડના કારણે અકસ્માતોના વધી રહેલા પ્રમાણ તેમજ વાહન ચાલકો અને પ્રજાના જાનમાલની સુરક્ષાને ધ્યાને રાખી અકસ્માતોનું પ્રમાણ ઘટે તેમજ પ્રજાના જાન-માલની સલામતી જળવાઇ રહે તે હેતુસર વલસાડ શહેર, પારડી, વાપી શહેર, વાપી ઉદ્યોગનગર, ધરમપુર, ડુંગરા, ઉમરગામ શહેર જેવા વિસ્તારોમાં જિલ્લા મેજિસ્ટ્રેટ સી.આર.ખરસાણે નીચે દર્શાવ્યા અનુસાર ગતિ મર્યાદા અનુસરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ અંગે કોઇ વાંધા સૂચનો હોય તો એક માસમાં કલેક્ટર કચેરીમાં રજૂ કરવા જણાવાયું છે. આ હુકમ સરકારી વાહન, એમ્બ્યુલન્સ, ફાયરફાઇટર વાહનોને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર મોટર વ્હીકલ એકટ મુજબ સજાને પાત્ર થશે.

પોલીસ સ્ટે. વિસ્તાર | કયાંથી કયાં સુકધી | ગતિ મર્યાદા |
વલસાડ શહેર | ધરમપુર ચોકડીથી કલ્યાણબાગ | ૪૦ ની સ્પીડ |
એસ.પી. સર્કલથી તિથલ રોડ | ૩૦ ની સ્પીડ | |
કલ્યાણબાગ સર્કલથી રેલવે સ્ટેશન રોડ | ૨૦ ની સ્પીડ | |
કલ્યાણબાગ સર્કલથી બેચર રોડ | ૨૫ ની સ્પીડ | |
કલ્યાણબાગ સર્કલથી આઝાદ ચોક | ૨૦ ની સ્પીડ | |
આઝાદ ચોકથી એમ.જી. રોડ | ૨૫ ની સ્પીડ | |
આઝાદ ચોકથી શાકભાજી માર્કેટ | ૨૦ ની સ્પીડ | |
આઝાદ ચોકથી કોસંબા રોડ | ૩૦ ની સ્પીડ | |
કૈલાશ રોડ-વલસાડ | ૪૦ ની સ્પીડ | |
રેલવે ઓવરબ્રીજથી વલસાડ હેડ કવાર્ટર રોડ | ૩૦ ની સ્પીડ | |
સ્ટેડિયમ રોડ-વલસાડ | ૨૦ ની સ્પીડ | |
આઝાદ ચોકથી હાલર સીવીલ રોડ | ૩૦ ની સ્પીડ | |
પારડી | ને.હા.નં.૮ની બાજુમાં બન્ને બાજુના સર્વિસ રોડ દમણી ઝાંપાથી વિશ્રામ હોટલ સુધી | ૪૦ ની સ્પીડ |
ડી.સી.ઓ. સ્કૂલથી મરીમાતાના મંદિર સુધી | ૨૦ ની સ્પીડ | |
ધરમપુર | ખેરગામ જકાતનાકાથી આસુરા સર્કલ સુધીનો સ્ટેટ હાઇવે રોડ | ૪૦ ની સ્પીડ |
આસુરા સર્કલથી તાલુકા પંચાયત હાથીખાના, માલનપાડા પેટ્રોલ પંપ સુધીનો સ્ટેટ હાઇવે રોડ | ૨૦ ની સ્પીડ | |
વાપી શહેર | દમણ વાપી સેલવાસ રોડ | ૪૦ થી ૫૦ ની સ્પીડ |
વાપી કચીગામ રોડ | ૩૦ થી ૪૦ ની સ્પીડ | |
વાપી શહેર વિસ્તાર, મેઇન બજાર, મચ્છી માર્કેટ, શાકભાજી, એમ.જી રોડ, નગરપાલિકા રોડ, વાપી દમણ ઓવરબ્રીજના નીચેના બન્ને સાઇડના રોડ | ૩૦ થી ૪૦ ની સ્પીડ | |
બલીઠા વાપી હાટીયાવાડ રોડ | ૩૦ થી ૪૦ ની સ્પીડ | |
મોરાઇ ફાટકથી દમણ રોડ | ૩૦ થી ૪૦ ની સ્પીડ | |
મુક્તાનંદ માર્ગ | ૩૦ થી ૪૦ ની સ્પીડ | |
કબ્રસ્તાન રોડ | ૩૦ થી ૪૦ ની સ્પીડ | |
જુના ફાટકથી વલસાડી જકાતનાકા | ૩૦ થી ૪૦ ની સ્પીડ | |
કસ્ટમ રોડ | ૩૦ થી ૪૦ ની સ્પીડ | |
વૈશાલી ચારરસ્તાથી ગીતાનગર રેલવે અન્ડર બ્રીજ | ૩૦ થી ૪૦ ની સ્પીડ | |
છરવાડા રોડ ને.હા.નં.૮ સુધી | ૩૦ થી ૪૦ ની સ્પીડ | |
વાપીઉદ્યોગનગર | ભડકમોરા ચાર રસ્તાથી વી.આઇ.એ. સર્કલ સુધી | ૩૦ ની સ્પીડ |
ડુંગરા | ચણોદથી ડુંગરા સેલવાસ સુધી | ૩૦ થી ૩૫ની સ્પીડ |
ચણોદથી દેગામ | ૩૫ થી ૪૦ની સ્પીડ | |
ઉમરગામ | અક્રામારૂતિથી મલાવ સુધી | ૪૦ ની સ્પીડ |
અક્રામારૂતિથી ઉમરગામ રેલવે સ્ટેશન સુધી | ૪૦ ની સ્પીડ | |
સંજાણથી વાયા ખતલવાડા થઇ સરઇ ફાટક સુધી | ૪૦ ની સ્પીડ | |
સરઇથી સરોંડા સુધી | ૪૦ ની સ્પીડ |