હળવદ- માળિયા રોડ ઉપર દેવળિયા ના પાટિયા પાસે કેમિકલ ભરેલુ ટેંકર પલ્ટી જતા તેમાં લાગી આગ હતી.
આગ લાગતાં અને અકસ્માત ટેંકર માં કેમિકલ ભરેલુ હોવાથી આગ લાગી હતી મોરબી થી ફાયર બ્રિગેડનાં કાર્તિક ભટ્ટ,રતિલાલ સહિત ની ટીમ ધટના સ્થળે જવા નિકળ્યા.
કેમીકલના કારણે આજબાજુના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો
હળવદના દેવળીયા ગામના પાટીયા પાસેનો બનાવ છે અને જાણવા મળતી વીગત મુજબ મુંબઈ થી મુન્દ્રા જતુ ટેન્કર પલટી મારતા કોઈ જાનહાની થઈ નથી, નાઈટ્રોજન કેમીકલ ભરેલ ટેન્કર પલટી મારતા ધુવાણાના ગોટેગોટા જોવા મળ્યા હતા ફાઈરની ટીમને જાણ કરાતા ફાઈરની ટીમ ધટના સ્થળ પર પહોચી છે.