વોર્ડ નં.૧૦નાં કોર્પોરેટરો તથા સંગઠનની ટીમના પ્રયાસથી મનપા દ્વારા યુનિવર્સિટી પર આવેલ શિવશકિત કોલોનીમાં પેવર રોડનું ખાતમુહૂર્ત મેયર જૈમનભાઈ ઉપાધ્યાયના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વોર્ડ નં.૧૦ના કોર્પોરેટરો અશ્ર્વિનભાઈ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, પ્રભારી માધવભાઈ દવે, વોર્ડ પ્રમુખ રજનીભાઈ ગોલ, પૂર્વ કોર્પોરેટર પરેશભાઈ હુંબલ, યુવા મોરચાના કુલદિપસિંહ જાડેજા, રઘુભા વાઘેલા, બલરાજ રાણા, શિવશકિત કોલોનીના સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- ઉતરાયણ સ્પેશિયલ: આ રીતે ઘરે ઝટપટ બનાવો રજવાડી તીખો ખીચડો
- ઉત્તરાયણ સ્પેશિયલ: પતંગ ચગાવાની મહેનત પછીની મોજ એટલે ઊંધિયું
- ભારતના વિવિધ રાજ્યોમાં કઈ રીતે ઉજવાય છે મકરસંક્રાંતિ …???
- સાવરકુંડલા: દિલ્લી કિસાન આંદોલનના હરિયાણા પંજાબના નેતાઓએ જાબાળ ખાતે સભાનું કર્યું આયોજન
- માધવપુર ઘેડમાં પ્રાકૃતિક ખેતી પર રાજ્યપાલનો મહત્વપૂર્ણ સંદેશ
- વેરાવળ : હાલાઈ લોહાણા મહાજન દ્વારા સમાજના તેજસ્વી વિધાર્થીનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો
- આરોગ્ય વિભાગ એક્સ-રે વાન દ્વારા જનરલ હેલ્થ ચેકઅપ કરી જરૂરી કીટ અપાઇ
- ઉત્તરાયણ શા માટે ઉજવવામાં આવે છે..?