કેશોદના ચાર ચોક ખાતે આવેલી ફાટક લોકો માટે સમસ્યારૂપ બનતી જાય છે દર બે કલાકે આ ફાટક પરથી ટ્રેન પસાર થાય છે ત્યારે ટ્રેન આવતા પહેલા અને આવ્યા બાદ ફાટક પરનો ટ્રાફિક કલિયર થતાં પંદર થી વીસ મીનીટ જેવો સમય લાગે છે ત્યારે આ બાબતે નવા આવેલા પીઆઈ વાળા ફાટક પાસે પોતે જાતે ઉભી આ સમસ્યાનો ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમની આ કામગીરીની સરાહના કરી લોકોમાં સરાહના થઈ રહી છે. કેશોદના લોકોની આ સમસ્યાનો કાયમી ઉકેલ કયારે આવશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે. આ પ્રશ્ર્ને કેશોદ મામલતદારને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ આવેદનપત્ર આપી પ્રશ્ર્નનું વહેલાસર નિરાકરણ આવે તેવી માંગણી કરી હતી.
Trending
- અમરેલી : બાબરાના ચમારડી ગામમાં એકતા દિવસની કરાઈ ઉજવણી
- World Vegan Day: દિવસની શરૂઆત ક્યારથી થઈ ? તેનું મહત્વ
- કેશોદના માંગરોળ રોડ પર બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત
- રાજ્યના રેશન કાર્ડધારકોને ખાદ્યતેલ-સીંગતેલ અને ખાંડનું વિતરણ
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારોથી સારું રહે, લાભદાયક દિવસ.
- PM મોદીએ કચ્છમાં બહાદુર જવાનો સાથે દિવાળીની કરી ઉજવણી
- દિવાળી ને બનાવો યાદગાર ! મહેમાનોને કરાવો કોર્ન સોજી બોલ્સનો ટેસ્ટી નાસ્તો
- સવારનો શાહી નાસ્તો ! ઓફિસ ગયા પહેલા મિનિટોમાં બનાવો ટેસ્ટી કોર્ન પોહા