મૂંબઈના યવતમાલ જિલ્લાના નાગપુર હાઇવે પર એક દુર્ઘટના બની હતી જેમાં 10 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા અને 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના આજે સવારે બની હતી. આ અકસ્માત નાગપુર હાઇવે પર ટ્રક અને કારની જોરદાર ટક્કર થી સર્જાયો હતો. કાર અને ટ્રાક બંને રોડ વચ્ચે પલટી મારી ગયા હતા. અને ગંભીર લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
Trending
- જનરલ કોચમાં મુસાફરી કરતા લોકો માટે ખુશ ખબર !
- ગુજરાતની ઐતિહાસિક નગરી ચાંપાનેર
- Surat : રિંગરોડ વિસ્તારની ટ્રાફિક સમસ્યા હળવી કરવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો
- જાણો પૂજામાં પંચમુખી દીવાનું વિશેષ મહત્વ !
- Winter skincare tips : શિયાળામાં સાબુ છોડો, આ 6 નેચરલ વસ્તુ તમારા ચહેરાને રાખશે એકદમ સોફ્ટ
- શિયાળાનું સુપરફૂડ સંતરું, રોજ ખાવાથી હેલ્થ રહેશે તગડી
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા, દિવસ આનંદદાયક રહે.
- શું તમે પણ સ્કીન કોમળ, સુંદર અને ગ્લોઇન્ગ બનાવવા માંગો છો