૯૯ થી વધુ પીઆર મેળવતાં ૪ વિઘાર્થીઓ: આંકડાશાસ્ત્ર વિષયમાં બોર્ડ ફર્સ્ટ

5 33સમગ્ર શિક્ષણ જગતમાં ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી પંચશીલ શાળાએ સાબિત કર્યુ છે કે શાળામાં રમતાં રમતાં પણ વિઘાર્થીઓ ઉચ્ચ પરિણામો પ્રાપ્ત કરી શકે છે.

1 104૯૯.૭૯ પીઆર મેળવી પ્રથમ વિઘાર્થીની ઉછડીયા અંજલી, ૯૯.૭૮ પીઆર મેળવી બીજા ક્રમાંક જેસુર હંમાગ, ૯૯.૭૩ પીઆર મેળવી ત્રીજા ક્રમાંક છત્રા નમન, ૯૯.૪૫ પીઆર મેળવી ચોથા ક્રમાંકે સખિયા ભાવિન આવેલ છે.

3 65તેમજ શાળામાં ૧૮ વિઘાર્થીઓએ ૯૫ પીઆર થી વધુ મેળવ્યા હતા. ર૪ વિઘાર્થીઓએ ૯૦ પીઆર થી વધુ મેળવ્યા હતા. સમગ્ર શાળાનું પરિણામ ૯૪.૫૭ ટકા રહ્યું હતું.

4 50આ ઉપરાંત શાળામાંથી છત્રા નમન કે જેમણે આંકડાશાસ્ત્ર વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવી આ વિષયમાં સમગ્ર બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ પરિણામ બદલ શાળાના મેનેજીગ ટ્રસ્ટી ડો. ડી.કે. વાડોદરીયા સર્વે શિક્ષણ ગણ તેમજ સર્વે વિઘાર્થીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે. આ તકે પંચશીલ સ્કુલમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. અને હર્ષોલ્લાસ સાથે ધો.૧ર સામાન્ય પ્રવાહનું પરિણામને વધાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.