ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો. 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર રાજ્યમાં જૂનાગઢનું ખોરાસા કેન્દ્ર 96 ટકા સાથે પ્રથમ ક્રમે આવ્યું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની શાળાઓમાં ધો.10ના પરિણામને વધાવવા ઉજવણી થઇ રહી છે. વિદ્યાર્થીઓ ડીજે અને બેન્ડવાજાના તાલે ગરબે ઘૂમી રહ્યા છે.

સૌરાષ્ટ્રના જિલ્લાનું પરિણામ

રાજકોટ- 75.92 ટકા
મોરબી- 73.59 ટકા
ભાવનગર- 69.17 ટકા
અમરેલી- 65.51 ટકા
દેવભૂમિ દ્વારકા- 71.60
ગીર સોમનાથ- 69.16
જામનગર- 71.28 ટકા
જૂનાગઢ- 78.33 ટકા
પોરબંદર- 62.81 ટકા

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.