રાજકોટ શહેરના તમામ ભૂદેવ પરિવારો આ સરકારી આરોગ્યલક્ષી યોજનાનો લાભ લ્યે: સમિતિનાં સભ્યો “અબતકની મુલાકાતે
ભૂદેવ સેવા સમિતિ દ્વારા છેલ્લા આઠ વર્ષ યા રાજકોટ તા સમગ્ર સૌરાષ્ટ્ર બ્રહ્મ પરિવારોના હિર્તો હરહંમેશ સેવાકિય કાર્યો સતત કરવામાં આવે છે. જેમ કે વિર્દ્યાી સન્માન, સમુહ જનોઈ, યુવક-યુવતિ પરિચય સંમેલન, સાર્વજનિક ગણેશ મહોત્સવ, મેડીકલ કેમ્પ, પ્રાંત: સંધ્યા શીબીર, યોગ શીબીર, ઓપન ગુજરાત ક્રિકેટ ટૂર્નામેન્ટ તા અન્ય સમાજ ઉપયોગી કાર્યો કરે છે.
વધુમાં ભૂદેવ સેવા સમિતિના પ્રમુખ તેજશ ત્રિવેદી જણાવે છે કે, જ‚રીયાતમંદ બ્રહ્મ પરિવાર ‘મા અમૃતમ’ કાર્ડ યોજનાનો લાભ વધુમાં વધુ લ્યે જેી કરીને આજના મોંઘવારીના સમયમાં મેડિકલ સારવાર ખુબજ ખર્ચાળ છે અને આકસ્મીક આવતી અઠીલા તા ગંભીર દર્દો માટે ર્આકિ હાલાકીનો સામનો ન કરવો પડે અને સારી સારવાર ઉપલબ્ધ ઈ શકે તેવો હેતુ છે.
જ‚રીયાત મંદ લોકો માટે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીની સરકાર દ્વારા તમામ જ્ઞાતિઓના જ‚રીયાતમંદ પરિવારો માટે આરોગ્યલક્ષી યોજનાનો લાભ સીધો જ મળે તે માટે આવી યોજના અમલમાં મુકવામાં આવી છે ત્યારે ‘મા અમૃતમ’ યોજનાનો લાભ જ‚રીયાતમંદ બ્રહ્મ પરિવારોને સરળતાી ઉપલબ્ધ ાય તે માટે ભૂદેવ સેવા સમિતિ કાર્યશીલ છે.
ત્યારે બ્રહ્મ સમાજ માટે ‘મા અમૃતમ કાર્ડ’ કાઢવા માટષ તા.૫ બુધવારી કાર્યાલય-ભૂદેવ સેવા સમિતિ, ગોલ્ડન પ્લાઝા, ઓફીસ નં.૨૨૦, ટાગોર માર્ગ, જે.પી.ટાવર સામે, રાજકોટ સમય સાંજે ૪ ી ૭ દરમ્યાન ફોર્મ મેળવી લેવા જણાવેલ છે. વધુ માહિતી માટે તેજસ ત્રિવેદી ૯૯૦૪૦ ૦૪૮૩૮, નિશાંત રાવલ ૯૯૨૪૪ ૦૫૮૬૮, કપીલ પંડયા ૯૯૦૯૯ ૬૦૪૨૩, જયેશ પંડયા ૯૯૯૮૮ ૯૦૦૩૯, જે.ડી.ઉપાધ્યાયનો સંપર્ક કરવા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વીકીભાઈ ઠાકર, દિલીપ જાની, માનવ વ્યાસ, પ્રશાંત વ્યાસ, રાજ દવે, ભરતભાઈ દવે, અર્જૂન શુકલ, નિલેષભાઈ જોષી, પ્રશાંત ઓઝા,અશોકભાઈ ઉપાધ્યાય, અશોક મહેતા, વિશાલ ઉપાધ્યાય, યજ્ઞેશ ભટ્ટ, જયભાઈ ત્રિવેદી, શુભમ જાની, મયુર વોરા, નિલેષ ભટ્ટ, પરાગ મહેતા, હિરેન જોષી, પ્રશાંત પંડયા, જયદીપ ત્રિવેદી, પ્રેરક રાવલ, પરેશ રાવલ, હર્ષદભાઈ વ્યાસ વગેરે જહેમત ઉઠાવી રહ્યાં છે.