દક્ષિણ આફ્રિકાના એબી ડિવિલિયર્સે બુધવારે અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. એબી ડિવિલિયર્સે ટેસ્ટ, વનડે અને ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 20,017 રન બનાવ્યાં છે. તેઓએ ટ્વીટની મદદથી પોતાના સંન્યાસની જાહેરાત કરી છે. તેઓના સંન્યાસ લેવાથી આફ્રિકી ટીમને વિશ્વકપ જીતવાની સંભવનાને જોરદાર ઝટકો લાગ્યો છે. જો કે માનવામાં આવે છે કે તેઓ IPL રમતા રહેશે.
South African cricketer AB de Villiers has announced his retirement from International cricket with immediate effect (File pic) pic.twitter.com/JcsyUb8tpp
— ANI (@ANI) May 23, 2018
ડિવિલિયર્સે કહ્યું- હું થાકી ગયો છું
એક વીડિયોમાં ડિવિલિયર્સે કહ્યું કે, “મારી ઈનિંગ પૂરી થઈ, અને ઈમાનદારીથી કહું તો હું હવે થાકી ગયો છું. આ મુશ્કેલ ફેંસલો છે. હું આ અંગે લાંબા સમય સુધી વિચાર કર્યો અને હવે હું રિટાયરમેન્ટ લેવા ઈચ્છુ છું. હું હજુ પણ સારૂ ક્રિકેટ રમી રહ્યો છું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com