‘પુણ્યકોટિ’ રવિ શંકર વી. દ્વારા નિર્દેશિત સંસ્કૃત ભાષાની એનિમેશન ફિલ્મ છે
ભારતની પ્રથમ સંસ્કૃત એનિમેટેડ ફિલ્મ ‘પુણ્યકોટિ’ ને ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક રવિ શંકરએ બનાવી છે.
પુણ્યકોટિએ પહેલી સંસ્કૃત એનિમેટેડ મૂવી છે.આ ફ્લિમ રવિ શંકર વી. એ બાળકોના પુસ્તક પરથી બનાવી છે.
‘પુણ્યકોટિ‘ ફિલ્મ માનવ-પ્રાણીના સંઘર્ષને એક સ્વરૂપમાં દર્શવામાં આવ્યા છે. આ ફિલ્મ મનોરંજક અને માહિતીપ્રદ છે. આ ફિલ્મ પ્રામાણિકતાના સંદેશ અને પ્રકૃતિની સુમેળમાં છે. ‘પુણ્યકોટિ‘ની સ્ટોરી કાવેરીના કાંઠે કરૂનાડુ ગામની છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com