21 એપ્રિલના રોજ રીલિઝ થવા જઇ રહેલી આ ફિલ્મમાં રવિના વિદ્યાના રોલમાં જોવા મળશે. રવિના એક એવી માતાના રોલમાં જોવા મળશે જે ક્રિમીનલ્સ સામે લડાઇ લડે છે. જેમણે તેની દીકરી ટિયાની જિંદગી બરબાદ કરી છે. આ લડાઇમાં તેને કાનૂન તરફથી પણ કોઇ મદદ મળતી નથી કે ના તો તેનો પતિ કે સોસાયટી સપોર્ટ કરે છે. દરેક લોકો તેને જૂની વાતો ભૂલવાની સલાહ આપે છે. ફિલ્મની સ્ટોરી રેપ જેવા સીરિયસ ક્રાઇમનો સામનો કરી રહેલી સોસાયટી અને ન્યાયવ્યવસ્થાની અસફળતાનો પરિચય કરાવે છે.
Trending
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો
- બાયપાસ ચાર્જિંગ શું છે જાણો અહિ…