નવી સિન્ડિકેટ, ફેકલ્ટી ડીન-અધરધેન ડીન કાલી ચાર્જ સંભાળશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આવતીકાલે ૫૨મો સપના દિવસે વર્ષ ૧૯૬૭માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સપનાકાળી અત્યાર સુધીમાં ત્રણ કુલપતિ એવા છે જેઓ બે ટર્મ સુધી પોતાના પદ પર બિરાજમાન રહ્યાં હતા. જેમાં કુલપતિ ડોલરરાય માંકડ, કનુભાઈ માવાણી અને કમલેશ જોશીપુરાનો સમાવેશ થાય છે. આવતીકાલે યુનિવર્સિટીનો ૫૨મો સપના દિવસ હોય નવી સિન્ડીકેટ, ફેકલ્ટી ડીન અને અધરધેન ડીન પણ કાલી ચાર્જ સંભાળશે. ગઈકાલે મોડીરાત્રે કાર્યકારી કુલપતિ તરીકે હોમ સાયન્સ ભવનના વડા અને ડીન ડો.નિલાંબરીબેન દવે પણ ચાર્જ સંભાળે તેવું જણાય રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રમ કુલપતિ ડો.ડોલરરાય માંકડ રહ્યાં હતા. જેઓ ૧૮ ઓગષ્ટ ૧૯૬૬ થી ૨૯ ઓગષ્ટ ૧૯૭૦ સુધી કુલપતિ પદ પર બિરાજમાન રહ્યાં હતા. સૌથી વધુ બે ટર્મ કુલપતિ પદ પર તેઓ રહેનારા પ્રમ કુલપતિ હતા. તેઓ મુળ અલીયાબાડાના હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વહીવટી અને શૈક્ષણિક દ્રષ્ટીએ અત્યાર સુધીના કુલપતિ તરીકે સૌથી શ્રેષ્ઠ કુલપતિ રહ્યાં હતા.
સૌથી વધુ બે ટર્મ ધરાવનારા બીજા કુલપતિ ડો.કનુભાઈ માવાણી જેઓ મુળ સુરતના રહેવાસી હતા. આ ઉપરાંત તેઓ સુરતના ધારાસભ્ય અને સુરત આયુર્વેદિક કોલેજના પ્રિન્સીપાલ પણ રહી ચુકયા છે. તેઓ ચાર ઓગષ્ટ ૧૯૯૯ થી ૩ ઓગષ્ટ ૨૦૦૫ સુધી યુનિવર્સિટીના કુલપતિપદે રહી ચૂકયા છે.
આ ઉપરાંત ડો.કમલેશ જોશીપુરા પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસમાં બે ટર્મ રહી ચુકેલા ત્રીજા કુલપતિ છે. તેઓ મુળ રાજકોટના રહેવાસી છે અને તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૪ ઓગષ્ટ ૨૦૦૫ી ૩ ઓગષ્ટ ૨૦૧૧ સુધી કુલપતિની ફરજ બજાવી ચૂકયા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસમાં અત્યાર સુધીમાં ચાર કુલપતિએ આપ્યા સામેથી રાજીનામા
સૌ.યુનિ. ઈતિહાસમાં ૧૭ કુલપતિમાંી ૪ કુલપતિઓએ સામેથી રાજીનામા આપ્યા છે. જેમાં પ્રમ એ.આર.બક્ષી, બીજા જે.બી.સાંડીલ, યશવંત શુકલ અને ડી.એન.પાઠક કે જેઓએ સામેથી રાજીનામા આપ્યા છે. પ્રમ રાજીનામુ આપનાર એ.આર.બક્ષીએ ૧૯૭૨માં રાજીનામુ આપ્યું હતું. તેઓ બે વર્ષ સુધી કુલપતિ રહ્યાં હતા. જો કે, ગુજરાત સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જ્ઞાતીને સરકારી લાભ આપવા તપાસ સમીતી રચી જેમાં તેઓએ કુલપતિ પદ છોડીને બક્ષીપંચની કામગીરી સંભાળી હતી. બીજા કુલપતિ જે.બી.સાંડીલ કે જેઓએ ૧૯૭૪માં રાજીનામુ આપ્યું હતું. ત્રીજા કુલપતિ વશવંત શુકલ કે જેઓએ ૧૯૭૫માં રાજીનામુ આપ્યું હતું અને ૧ વર્ષ સુધી કુલપતિ રહ્યાં હતા. જયારે ચોા કુલપતિ ડી.એન.પાઠક કે જેઓ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીના રાજયશા ભવનના પ્રોફેશર હતા. તેઓએ ૧૯૮૩ના રોજ રાજીનામુ આપ્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની નામાવલી
વર્ષ
|
કુલપતિના નામ
|
૧૯૬૬ – ૧૯૭૦
|
ડોલરરાય માંકડ
|
૧૯૭૦ – ૧૯૭૨
|
એ.આર.બક્ષી
|
૧૯૭૩ – ૧૯૭૪
|
જે.બી.સાંડીલ
|
૧૯૭૪ – ૧૯૭૫
|
વાય.પી.શુકલ
|
૧૯૭૫ – ૧૯૭૮
૧૯૭૮ – ૧૯૮૦
|
એચ.એન.સંઘવી
બી.એન.પાઠક
|
૧૯૮૧ – ૧૯૮૪
|
એસ.આર.દવે
|
૧૯૮૪ – ૧૯૮૭
|
આર.બી.શુકલ
|
૧૯૮૭ – ૧૯૯૦
|
કે.એન.શાહ
|
૧૯૯૦ – ૧૯૯૩
|
ડો.એસ.વાય.મહેતા
|
૧૯૯૩ – ૧૯૯૬
|
જે.જે.દેસાઈ
|
૧૯૯૬ – ૧૯૯૯
|
ડો.એચ.એમ.જોશી
|
૧૯૯૯ – ૨૦૦૫
|
ડો.કનુભાઈ માવાણી
|
૨૦૦૫ – ૨૦૧૧
|
ડો.કમલેશ જોશીપુરા
|
૨૦૧૧ – ૨૦૧૪
|
ડો.એમ.કે.પાડલીયા
|
૨૦૧૫ – ૨૦૧૭
|
પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ
|