પ્રથમ દિવસે જ બે હજારથી વધારે તપસ્વીઓએ આયંબિલ તપની આરાધના કરી
રાજકોટ ના સનકવાસી જૈન સમાજ માં વિવિધ સંઘોમાં આયંબિલ ઓળીના પ્રમ દિવસે બે હજારી વધારે તપસ્વીઓએ આયંબિલ તપની આરાધના કરી હતી.
જૈનોની ચૈત્ર માસની આયંબિલ ઓળીનો સનકવાસી જૈન સમાજ માં રવિવારી પ્રારંભ ઇ ગયેલ છે.શહેરના વિવિધ ઉપાશ્રયમાં બીરાજમાન અનંત ઉપકારી પૂ.સંત – સતિજીઓ સુંદર જિનવાણી – પ્રવચન ફરમાવી રહ્યાં છે.નવ દિવસ નવ પદ વિશે પ્રવચન ફરમાવશે.આજે ઓળીના પ્રમ દિવસે ” નમો અરિહંતાણં ” પદ વિશે વ્યાખ્યાન દરમિયાન તીઁકર પરમાત્માનું મહાત્મય તા જીવનમાં તપ ધમેનું મહત્વ સમજાવેલ. સનકવાસી જૈનોના વિવિધ સંઘોમાં પ્રમ દિવસે કુલ બે હજારી પણ વધારે તપસ્વીઓએ ધોમધખતા તાપ અને અસહ્ય ગરમીની પરવા કર્યા વગર આયંબિલ તપની આરાધના કરેલ હતી.તપસ્યા કરને વાલે કો ધન્યવાદ… ધન્યવાદ ના જયનાદ ગૂંજેલ.તપસ્વીઓને શાતા રહે અને તપમાં આગળ વધવાના સૌ તપસ્વીઓ શુભ ભાવ રાખે તેવી સંઘના અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી અભિનંદન આપી અનુમોદના કરેલ. નવ વષેના બાળકી લઇને નેવુ વષેના વયોવૃધ્ધ શ્રાવક – શ્રાવિકાઓ આયંબિલ તપમાં ઉત્સાહ સભર જોડાયેલ.અમુક તપસ્વીઓએ મૌન વ્રત સો તપની આરાધના કરેલ.શહેરના વિવિધ ઉપાશ્રય – સંઘમાં નીચે મુજબ તપસ્યા યેલ છે.
નાલંદા તીેધામમાં ૩૦૦ ી વધારે તપસ્વીઓએ આયંબિલ તપની આરાધના કરેલ તા મહાવીર નગર સંઘમાં ૧૨૫,અજરામર સંઘમાં ૧૦૫,શ્રમજીવી સંઘમાં ૧૧૦,નેમિના – વીતરાગ સંઘમાં ૧૨૦,રોયલ પાકે ઓમાનવાલા ઉપાશ્રયમાં ૧૦૮,સંઘાણી સંઘમા ૧૦૦,શાલીભદ્ર – સરદાર નગર સંઘમા ૯૦,વિરાણી પૌષધ શાળા – મોટા સંઘમાં ૮૦,રૂષભદેવ સંઘમાં ૮૬,ગીત ગૂજેરી સંઘમાં ૭૮,ભક્તિ નગર સંઘમા ૭૫,વખારીયા ઉપાશ્રયમાં ૭૨,ઉવસગહરં સાધના ભવનમાં ૬૦,ઇન્દ્રપ્રસ્ નગર સંઘમાં ૭૦,નવકાર મંડળમાં ૬૨,સદર સંઘમાં ૫૫,રેસકોસે પાકે સંઘમાં ૫૧,ગોંડલ રોડ વેસ્ટ સંઘમાં ૪૨,જૈન ચાલ સંઘમાં ૪૫,વૈશાલીનગર સંઘમાં ૩૦,મનહર પ્લોટ સંઘ – શેઠ પૌષધશાળામાં ૨૩,રામ કૃષ્ણ નગર સંઘમાં ૧૮,જંકશન પ્લોટ સંઘમાં ૧૮, આનંદ નગર સંઘમાં ૭૦ તા સમે શ્રધ્ધા સંઘ,રાજગીરિ સહિત વિવિધ સંઘોમાં આયંબિલ તપની સુંદર આરાધના કરેલ હતી તેમ મનોજ ડેલીવાળાની યાદીમાં જણાવાયું છે.