તળાવ, સરોવર, નદી અને દરિયાનાં પાણીનું સૂર્યની ગરમીના કારણે વરાળમાં રુપાંતર થતું રહે છે.
આ વરાળ હવામાં ઉંચે જાય છે, ઠંડી પડે છે અને ઝીણાં ઝીણાં, હલકાં પાણીનાં ટીપાં બંધાય છે.
આવાં અસંખ્ય ટીપાં ભેગાં થઇને વાદળ બને છે. આવાં હલકાં વાદળાં જોડાઇને મોટાં અને ભારે બને છે ત્યારે વરસાદ પડે છે.
વરસાદનું પાણી પાછું નદી, નાળાં, સરોવરો અને દરિયા ભણી દોડે છે. આમ, આ જળચક્ર ચાલુતં રહે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com