વેપારીઓ કેરીને તાત્કાલીક પકાવવા માટે ચાઇનીઝ પડીકીનો ઉપયોગ કરી રહ્યા છે. આજે એક વેપારીને ત્યાં દરોડ દરમિયાન ચાઇનીઝ પડીકી મળી આવતા ઓરોગ્ય વિભાગ પણ ચોંકી ઉઠ્યું હતું.શહેરના પરા બજાર વિસ્તારમા સ્વામિનારાયણ કોમ્પેલેક્ષમાં મુન્નાભાઇ નામના વેપારીને ત્યાં આરોગ્ય વિભાગે રેડ કરી હતી. જેમા 2 હજાર કિલો કેરી અખાદ્ય મળી આવી હતી અને તેમાંથી 3 હજાર જેટલી ચાઇનીઝ પડીકી મળી આવી હતી, જે આરોગ્ય વિભાગે કબ્જે કરી તેનો નાશ કરવાની તજવીજ હાથ ધરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com