દર વર્ષે કૃષિ ઉત્પાદનોમાં સંગ્રહ સેન્ટ્રલ વેર હાઉસિંગમાં કરવામાં આવે છે. આ વર્ષે નાફેડ દ્વારા મગફળીની ખરીદી તાં ગોડાઉન પુરા ભરાઈ ગયા છે. તેમજ એજન્સીઓની મદદી ખાનગી ગોડાઉન પણ ભાડે રખાયાં છે ત્યારે મેહુલ પંડયા (સેન્ટ્રલ વેર હાઉસિંગનાં ઈન્ચાર્જે) જણાવ્યું હતું કે, સેન્ટ્રલ વેર હાઉસીંગ છ વિભાગો મગફળીથી ભરચક છે. જેમાં નાફેડ દ્વારા ૪.૫ હજાર ટન મગફળી ટેકાના ભાવે ખરીદાયેલીનો સંગ્રહ કરાયો છે.
વધુ મગફળીના સંગ્રહ માટે એજન્સીઓની મદદી ખાનગી ગોડાઉન ભાડે રખાયા છે. તેમજ ગોડાઉનમાં જીવજંતુઓ વગેરે દ્વારા સંગ્રહ માલને નુકશાન ન થાય તે માટે જાળવણી પણ નિયમિત કરવામાં આવે છે તા ચોમાસાની આવનારી સમસ્યાઓ માટે પણ આગોત‚ આયોજન કરવામાં આવે છે જેથી સંગ્રહ માલને વધુમાં વધુ જાળવણી મળી શકે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com