અધિકારીઓને અભિનંદન પાઠવતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાલે મિલકતવેરા તા અન્ય વેરાની વસુલાત માટે કડક પગલા લેવામાં આવેલ તેની સાોસા મિલકતવેરાની વરસો જૂની બાકી રકમની વસુલાત માટે વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ પણ અમલમાં મુકવામાં આવેલ જેને શહેરીજનો તરફી સારો પ્રતિસાદ મળ્યો છે.
આ અંગે માહિતી આપતા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના પાટનગર અને ઇન્ડસ્ટ્રીયલ હબ એવા રાજકોટ શહેરમાં પ્રામિક સુવિધાની સાોસા વિકાસના કામો માટે પુરતી નાણાકીય વ્યવસ જરૂરી છે. જે માટે આવકનો મોટો સ્રોત વેરાની આવક પર રહેલ હોઈ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ સાલે મિલકતવેરા તા પાણીના ચાર્જ ની તા અન્ય વેરાની વસુલાત માટે વરસની શરૂઆતી જ કડક કાર્યવાહી હા ધરવામાં આવેલ. સાોસા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષના આખરમાં વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ પણ અમલમાં મુકવામાં આવેલ જેના કારણે મિલકતવેરાની વરસો જૂની બાકી રકમની વસુલાત ઇ છે અને લોકોને વ્યાજ ભરવામાં રાહત ઇ છે. સમગ્ર વર્ષ દરમિયાન રૂ.૨૬૩ કરોડ જેટલી રકમની વિક્રમી વસૂલાત યેલ છે. જે રકમ રાજકોટ મ્યુનિસિપલ વેરા વસુલાતની વિક્રમી આવક બદલ ચેરમેન પુષ્કર પટેલે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની ટેક્ષ વિભાગના નાયબ કમિશનરો, આસીસ્ટન્ટ કમિશનરો, આસીસ્ટન્ટ મેનેજરો તેમજ ટેક્ષ વિભાગના ઇન્સ્પેકટર સહિતની સમગ્ર ટીમને બિરદાવી અભિનંદન આપેલ છે.
સાો સા આગામી તા.૧૧ી શરૂ નાર મિલકત વેરા વળતર સહિતની યોજનાનો પણ શહેરીજનોને અચૂક લાભ લેવા ચેરમેને અનુરોધ કરેલ છે.