ઉનાળાની ઋતુ ધોમધખતા તાપ સાથે મીઠા મધૂર ફળો પણ આપે છે. ઉનાળાની સીઝનમાં કેરી, તરબુચ, લીચી, સાંકર ટેટી અને જાંબુથી બજારો ઉભરાતી રહે છે. બજારોમાં જાંબુની પુષ્કળ આવક થતી જોવા મળી રહી છે. પરંતુ આ આવક ગયા વર્ષનાં પ્રમાણમાં ઓછી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. બજારમાં આરોગ્ય વર્ધક જાંબુનું ૨૦૦ રૂ પ્રતિ કિલોના ભાવે વેચાણ થઈ રહ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.